________________
સ્ત્રીને સંગ–પરિચય તજ
નેએ તેની સંગતિ વારવી યોગ્ય જ છે. ભલા ભલા પણ સાધુ સ્ત્રી સંગતથી નિશાન ચુકી ગયા છે. તેથી બ્રહ્મચારી અને સ્ત્રીઓના પરિચયથી દૂર રહેવું જ હિતકારી છે. એમ વર્તવાથી જ નવકેટિ શુદ્ધ બ્રહ્મચર્યની રક્ષા થઈ શકે છે.
દુનિયામાં ગહનમાં ગહન સ્ત્રી ચરિત્ર જ છે. તેથી જેમ બને તેમ સાધુ પુરૂષએ તેનાથી ચેતતા રહેવાની જરૂર છે. જે મૂષકને મારી તરફથી ભય રાખવાની જરૂર છે. તેમ બ્રહ્મચારી સાધુને પણ સ્ત્રીસમુદાય તરફથી ભય રાખવાની જરૂર પડે છે, આજનેને પરિચય સાધુજનેને હિતકારી નથી જ એ નિર્વિવાદ સિદ્ધ છે. - અગ્નિથી લાલચેળ થયેલી લેહમય પૂતળીનું આલિંગન કરવું સારું પણ નર્કના દ્વારભૂત નારીના નિતંબનું સેવન કરવું સારૂં નથીજ. - સ્ત્રીને એક દૂઝતી વિષની વેલ છે એમ સમજીને તેનાથી દૂર રહેવું.
સ્ત્રીનાં મેહમય વચન વિલાસ યા હાવભાવથી ભાઈ પ્રબળ કામથી પીડિત થઈ અંતે આપ ખુદ ચાલનાર સાધુ બ્રાવતથી ભ્રષ્ટ થાય છે.
- સ્ત્રીના ચિર પરિચયથી સાધુ કુલબાલકની પેરે માર્ગભ્રષ્ટ થઈને મહા વિડંબનાપાત્ર થાય છે, અને ક્ષણિક સુખને માટે અક્ષયસુખથી ચુકી જાય છે. તેથી આત્માથી સાધુજનેએ સ્ત્રી સંગથી દૂર રહેવું જ યુક્ત છે.
જ્યારે ચિત્રાદિમાં નિર્માણ કરેલી નારી પણ મનને ક્ષોભ કરે છે તે પછી સાક્ષાત્ જીવતી ત (મહામાયા) નારી સાથે