________________
આ સુ ખ
ચાગના સંબ ́ધમાં લેાકેામાં સામાન્ય રીતે બહુ ગેરસમજૂતી ચાલે છે. યોગ શબ્દની આજુબાજુ એટલી અજ્ઞતા આચ્છાદિત થઈ ગઈ છે કે જાણે ચેગ સામાન્ય પ્રાણીથી તદ્ન અગમ્ય વિષય હાય એવી લેાકમાન્યતા થઇ ગઇ છે. ચેાગી, જોગી, સંન્યાસી, વેરાગી એ નામથી જાણીતા થયેલાઓમાં જાણે કાંઈ જડીબુટ્ટીના ચમત્કાર હાય, તે ભભૂતિ નાખી દેનારા હાય, કુદરતની અજ્ઞેય સત્તાને વશ કરનાર હાય, એવા ખ્યાલ લેાકમાં એસી ગયેા છે. સ્વાર્થ સાધવાની ઇચ્છાવાળા, સાંસારિક વસ્તુઓ કે વિખ્યાતિની એષણાવાળા અને લેાકાના વહેમ અને વ્યુાહ પર આજીવિકા ચલાવનારાઓએ લેાકાના આ ખોટા વિચારને ઉત્તેજન આપવા ઘણું કર્યું છે એમ પણ જણાય છે. ખ્યાલ તદ્દન ખોટા છે. યાગ જે મેક્ષપ્રાપ્તિના પરમ સિદ્ધ ઉપાય છે તેને જડીબુટ્ટી કે ચમત્કાર સાથે ખાસ સંબંધ નથી અને ખરાખર વિચાર કરતાં લધિ તથા સિદ્ધિ પરભાવમાં મણુતા બતાવનાર છે અને આત્માનેા અધઃપાત કરાવનાર છે તેમ જ વિશિષ્ટ પુરુષો તેના ખાસ કારણુ વગર ઉપયેગ કરતા નથી, એમ શાસ્ત્રદૃષ્ટિએ બતાવવાની ઘણી જરૂર લાગી.
..
આ
સાથે એમ પણ જણાયું કે સમ્યક્ત્વ-સમકિત જેવા ચોગમાં અતિ ઉત્ક્રાન્તિ ખતાવનારા વિષયના સંબંધમાં ઘણાખરા અાભ્યાસી પ્રાણીઓ એટલી અજ્ઞતા મતાવે છે કે, તે જાણે પાતાના આત્મા ઉન્નતિક્રમમાં વિશેષ આગળ વધી ગયા