________________
LUOMANES
.
17 • An 'n or navr
JAIN OFFICE :P. Box No. 175 BHAVNAGAR-364 01 (Gujarat) Tele, co. 2999 R, 28857.
iiiiiiii.
અર્ધા પેજના : રૂ. ૩૦૦/જાહેરાતના એક પેજના : રૂ. ૫૦૦/
વાર્ષિક લવાજમ : રૂ. ૩૦/આજીવન સભ્ય ફી : રૂ. ૩૦૧/
f
IIIIIIIII
તંત્ર : સ્વ. શેઠ ગુલ બચંદ દેવચંદ
: તંત્રી-મુદ્રક-પ્ર શક :
જૈન” વર્ષ : ૮૫ અંક : ૬-૭
વીર સં, ૨૫૧૪ :વિ સં. ૨૦૪૪ ફાગણ વદ ૮
તા. ૧૧ માર્ચ ૧૯૮૮ શુક્રવાર
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧
મહેન્દ્ર ગુલાબચ દ શેઠ જૈન ઓફીસ, એ. એ. નં. ૧૭૫ દાણાપીઠ, ભાવનગર
તીર્થના સોળમા ઉદ્ધારક
શ્રી કસ્મશાહના વંશજથી હિંમતસિંહજી તીર્થના વહિવટમાં વિસ્તરતું અંધેર
જગતના પ્રાય: સ૩ પ્રાચીન ધર્મોમાં કોઈ ને કોઈ સ્થાન વિશેષ પૂજ્ય, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવાના ઉદાહરણે સી કે.ઈને દષ્ટિગોચર હોય છે. મૂરિ પૂજા માનવાવાળા અને તેને નિષેધ કરવાવાળા તથા ઈશ્વરવાદી ૨ ને અનિશ્વરવાદી સૌ કોઈ એ વાતમાં એક જ દેખાય છે. હિંદુ-હિમાલયાદિ તીર્થોને, મુસલમાને મકકામદીના, ક્રિશ્ચિયને જેરૂ સલેમ તેમને બો-ગયાજી વિગેરે સ્થાનને હજાર વર્ષથી પૂજનીય અને પવિત્ર માનતા આવ્યા છે. એમ જૈન ધર્મમાં શ્રી શત્રુંજય, 8 ગિરનારજી, શ્રી સમેતશિખરાદિ સ્થાનોને પવિત્ર ગણવામાં આવે છે. તેમાં પણ શ્રી શત્રુંજય તીર્થ સર્વથી અધિક શ્રેષ્ઠ, પવિય એ સવથી અધિક પૂજય ગણવામાં આવેલ છે.
એ શત્રુંજયને એ પણે સિદ્ધાચળ, વિમળાચળ, પુંડરીકથિરિ
આદિ ૧૦૮ નામથી ઓળખાવીએ છીએ. સેંકડા જૈન ગ્રંથ માં આ પર્વતની પવિત્રતા અને અને પૂજ્યતાના અનેક ઉલ્લેખ મળે છે.
આ કાળમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ આ પવિત્ર પર્વત ઉપર અનેકાનેકવાર પધારી આ પવિત્ર ભૂમિનું વર્ણન કરેલ છે. અને તે પછી લાખો-કરોડે નહીં પણ અબજો છે આ તો ઉપર સમતાને સાધી મોક્ષસુખ પામ્યા છે, અને જશે. આ કારણથી આ પર્વત તીર્થ સર્વથી વધારે અધિક પવિત્ર છે, જે મનુષ્ય ભ તપૂર્વક એકજ વાર આ સિદ્ધક્ષેત્રનો સ્પર્શ (યાત્રા કરે તે ત્રણ ભવની અંદર. અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. અને મનુષ્ય તે ઠીક પણ પશુ-પકી જે આ તીર્થભૂમિ પર રહે તે પણ જન્માંતરમાં મુક્ત થાય છે.
આવા પૂણ્યવંત અને પવિત્ર તીર્થનું નિર્માણ અને પુનઃઉદ્ધાર.