________________
શ્રી મુકત કમલ કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ દ્રસ્ટ મુકિત-ધામ મુ. થલતેજ પો. અમદાવાદ ૮૦ ૦૫૪
મહાન પુણ્યના ઉદયે લક્ષ્મીને સન્માર્ગે વાપરવાનો
ક અપૂર્વ અવસર પર
|源出機機强單邊做强强趨鹽礙概题發靈靈爆發團礙經發概據張惡题鹽源縣鹽燃塞塞塞麼騷騷團團慶應极障礙顏鹽
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મુક્તિ-ધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસન પ્રભાવક પૂજ્યપાદ આમ આચાર ભગવંત શ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાષિશથી અમદાવાદ શહેરથી ૬
કિ. એ સરખેજ ગાંધીનગર હાઈવે રોડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુકિત-ધામ” સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્ય પીના શિષ્યરત્ન પુજય ગણુવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં દરેક કાર્યો ચાલી રહ્યા છે. | | પૂજ્યપાદ આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ ( અક્ષય તૃતીયા) ના શદિને પ્રથમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વન થ પ્રભ તથા જિન માસન રક્ષકા શ્રી ચકેશ્વરી માતા એવં ભગવતી શ્રી પદ્માવતી માતા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠાદિ પ્રસંગે અપૂશાસનપ્રભાવના સહ વિહેંલલાસથી ઉજવાયા હતા. ' | | પૂજ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જીનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગ જ્ઞાનને પણ સિંચન થવું જોઈએ. સંસ્કાર વિનાના જીવનની કાંઈ કિંમત નથી. આજના વૈજ્ઞાનિક વિલાસી ભૌતિક કાળમાં બાળકોમાંથી આર્ય સંરકૃતિનું વિસર્જન થતું જાય છે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થતું જાય છે. તેથી ળકોને ધાર્મિક સંસ્કાર સાથે નૌતિક જીવન જીવવાની તાલીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિધામ સંસ્થામાં ભવ્ય જ્ઞાનમંદિર, ગુરુમંદિર, ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય આદિ સ્થાને નિર્માણ થયા છે. તદૃઉપરાંત પૂજ્ય ની ભાવના મુજબ જે વિદ્યાપીઠ પણ નિર્માણ થઈ રહી છે. સં. ૨૦૪૩ના ચૈત્ર સુદ ૧૪ ના દિવસે પૂજ્ય નો દેહ વિલય પામતાં આ સંસ્થાનું કાર્ય તેમના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી યશોવિજય 2 મ સા. ની સિસ નિશ્રા ટ્રસ્ટી ગણ સંભાળી રહ્યા છે.
1 સં ૨૦૪૪ની સાલમાં પૂજ્ય આચાર્યદેવશ્રીની ઈચ્છા મુજબ વિદ્યાપીઠ ચાલુ કરવાની અમારી પ્રબળ ભાવના હતી. પરંતુ ગુજરાતમાં કારમાં દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી ૨૦૦૦, ગાયનો કેમ્પ ચાલુ કર્યો છે. તે માટે વિદ્યાપીઠ . ચાલુ વર્ષમાં ચાલુ કરી શકયા નથી. પરંતુ સં. ૨૦૪૫ની સાલમાં પૂજ્ય ગણિવર્યશ્રીની નિશ્રામાં વિદ્યાપીઠ ચાલુ
કરવાની પ્રબળ ભાવના છે. | | વિદ્યાપીઠનો મુખ્ય ધ્યેય મધ્યમ વર્ગના જૈન બાળકે વિનયથી જ્ઞાન મેળવી, વિવેકશીલ બની વિશ્વાસથી જીવન જીવી શકે તે માટે બાળકોને (ક્રી ઓફ ચાર્જ) વિના મૂલે ભણાવવાને ઉદ્દેશ છે. તેની યેજના નીચે મુજબ છે.
k૧) રૂ. ૧૫૦૦૧] આપનાર દાતા તરફથી દર વર્ષે (કાયમ માટે) એક વિદ્યાથીને અભ્યાસ કરાવવામાં આવશે. (દાત નું નામ આરસની તક્તિમાં લખશે) (૨) રૂા. ૫૦૦૧ એક વિદ્યાથીને ભણવાના વાર્ષિક ખર્ચ નિમિત્તે. (૩) 1. ૧૫૦૧ વિદ્યાર્થી માટે પલંગ, (૪) રૂા. ૧૧૧૧ વિદ્યાર્થી માટે ના કબાટ. (૫) રૂા. ૧૦૦૧. વિદ્યાથીઓને સવાર બપોરના ચા-નાસ્તાની કાયમી તિથિ. (૬) રૂા. ૧૦૦૧ આપનારનું નામ વિદ્યાપીઠમાં જનરલ તક્તિમાં લખાશે. ૭) રૂ. ૭૫૧ વિદ્યાર્થી માટે ટેબલ-ખુરશી. ઉપરોક્ત યોજનામાં આપશ્રીને ઉઠાર હાથે સહાય આપવા વિનંતિ. તા. : શ્રી મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ દ્રસ્ટના નામે ડ્રાફટ અથવા ચેક મોકલવા.
લી. શ્રી મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરીશ્વરજી :
- જૈન વિદ્યાપીઠ દ્રસ્ટના ટ્રસ્ટીગાના જયજીનેન્દ્ર ૧ જતીલાલ મોહનલાલ બગડીઆ ૨, નવીનચંદ્ર બાબુલાલ દીરા ૩, ટોકરશી દામજી શાહ
૭, રાજેન્દ્ર વિલાસ, દોલતનગર રોડ નં. ૭, ૩, દલાલ કેટેજ બીડીંગ, Jચ કુવા, બેરીવલી-ઈસ્ટ, મુંબઈ ૪૦૦ ૦૬૬
સેવારામ લાલવ ની રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧. ટે ઘરઃ ૬૫૩૩૨૫, દુકાનઃ ૩૪૬૦૯૩ મુલુંડ–વેસ્ટ, મુ બઈ ૪૦૦ ૦૮૦.
深深嚴謹華豫寧願源概盤盤選癌强屬發察騷騷燃癌癌幽靈麼麼麼露麼騷擾麼發竊團隊靈靈靈騷騷擾魏麼殘殘膠