________________
૮૦૨ ]
અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપધાનતપ
પૂજ્ય સાચાય શ્રી વારિખેણસૂરીજી મ. આદિની પરમ પવિત્ર નિશ્રામાં અમરાવતીમાં છેલ્લા સે’કડા વર્ષના ઇતિહાસમાં પૂજ્ય આચાર્ય ભગવંતનુ' પ્રથમ ચાતુર્માંસ થતા શ્રી સંઘમાં અનેરા ઉત્સાહ પ્રગટતા પૂજ્યશ્રીનું માદશાહી સ્વાગત થયેલ. વ્યાખ્યાનમાં નિયમિત શ્રાદ્ધવિધિ અને મલયસુ દરી ચિરત્ર ઓજસ્વી શૈલીમાં વંચાતા સ`જન મ`ત્રમુગ્ધ બની નિયમીત પ્રવચન શ્રમણ કરી ધર્મભાવનાથી વિભાર થતા.
આવિચ્ચ ધમ ભાવનામાં ર'ગાયેલ દરેક સ’પ્રદાયના સઈજના વિવિધ તપ-જપના અનુષ્ઠાનામાં જોડાતા રહેલ. તેમાં પણુ શેષ સામુદાયીક આરાધના વિશેષ પ્રમાણમાં ચાલતાં, આય ખિલ, એકાસણા, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ક્ષીર સમુદ્ર, ચૌષષ્ઠ પ્રહરી પાષધે। આદી ઉત્તમ આરાધના સમતા અને શાતાપ ક થયેલ.
પર્વાધિરાજ પર્યુ ષણની ભવ્ય આરાધના-પૂર્વકની ઉજવણી સાથે શબ્ય શાસનપ્રભાવક શાનદાર રથયાત્રા પ્રથમવાર ની બેલ, સાધીક વાત્સલ્ય, તપસ્વીઓનુ બહુમાન, લેખીત પરિક્ષા, પૂજા, અગરચના, પ્રભાવના સાથે થયેલ. સધરના ૯૦ થી ૯૫ થવા પામેલ. આમ પૂજય આચાય શ્રીના ઉપદેશથી અમલનેરમાં નહિ ધારેલ આધારક– તપશ્ચર્યાં, ઉપો, પ્રભાવનાઓ, વી, થઈ રહેલ છે. જૈનજૈનેત્તર જનતા ઉમ’ગ-ઉત્સાહથી લાભ લઈ રહેલ છે. દરેક વિધીવિધાનમાં શ્રી મનેાજકુમાર હરણુ-સિરોહીવાળા પેાતાની મ`ડળી સાથે પધારતા ભક્તિમાં રમઝટ જામતી હેાય છે.
તપરા પૂજ્ય આચાય દેવશ્રી કલકત્તા, નેપાળ, થઈ રાજગૃહી, નાગપુર, રાયપુર થઈ ઉગ્ર વિહાર ૨૦૦ કિલામીટરના કરી મંત્રે બધારતા તપસ્વી પૂજય આચાર્ય શ્રી વાષિણ સુરીશ્વરજી ૧૦ ના સૂરિમત્રની પાંચે પીઠીકાની આરાધના સહુ વમાન તપની ૮૪મી આળી પૂણ' કરેલ છે. તેમજ સુનિશ્રી સેનવિજયજીને એકાંતરા ૧૫૦૦ ખાય’ખિલ ચાલુ છે. મુનિશ્રી વિનયસેનવિજયજી મ. ને ૨૩મી તે મુનિશ્રી વલ્લભસેનવિજયજી મને ૨૫મી વધમાન તપની આને ચાલુ છે. પૂજ્યશ્રીને વંદનાથે ઠેર ઠેરથી ભક્તો તથા સઘ સમુદાય પધારતા રહેલ જેમાં પુના, માલેગાવ,, આકાલા, હિંગાલી, ખાલાપુર, પરભણી, ઔર‘ગાબાદ પૂછ્યું, કાર'જા, નીચના, મદ્રાસ, વગેરે સ્થાનાએથી ભાવિકા ધારતા રહેલ અને સધ પૂજન-સ`ધભક્તિ થયેલ
તા. ૧૮-૧૧-૧૯૮૮
[જૈન
પૂજ્ય આચાર્ય દેવશ્રીની શુભ પ્રેરણાથી આસે સુદ ૧૦ થી અત્રે પ્રથમવારજ ઉપધાન તપના ઉત્સાહભેર પ્રાર'ભ થયેલ છે. જેમાં સેકડા આરાધકો જોડાયેલ છે તેને માટે ભુવનતિલકનગરનું આયેાજન થયેલ છે. ઉપપ્લાન તપ સમિતિની સેવા પ્રશ'સનીય છે. ઉપધાનતપની માળારોપણ ખાઇ સાલાપુર સંઘ દ્વારા નૂતન ભવ્ય શિખરબધી જિનાલયની પ્રતિષ્ઠા કરવા માગશર સુદમાં પધારશે.
Donation Exempted U/S 80 Certi No 83/42 C. I. T, R, dated 1-4-87 to 31-3-90
શ્રી જીવદયા મંડળ, રાપર કચ્છ
શ્રી જીવદ્યા મંડળ, રાપર સ`ચાલિત પાંજરાપાળમાં ચાલ સપ્ટેમ્બર માસમાં હાલ ૫૧૦૨ મોટા—નાના જીવે અભયદાન પ્રાપ્ત કરી પોષાઇ રહેલ છે. પુણ્યવાન દાતાઓનાં દાનનો પ્રવાહ, કાકર્તાઓની રાત્રી—દિવસ જોયા વિના અવિરત મહેનત અને પૂ॰ ઉપકારી સાધુસાધ્વીજી મહારાજના મોંગલ આશીર્વાદ સાથે સંસ્થા મા ળ ધપી રહી છે.
હાલ રાજના હારા અને માસિક લાખા રૂપિયાના ખ ઉઠાવવાના છે તે આ પરમ પવિત્ર માંગસિક દિવસમાં આપશ્રી અ`ાલ-નિરાધાર જીવાને અભયદાન આપવા જીવાની જ્યાત સદા જલતી રાખવા સારી એવી રક્રમ શ્રી જીવદયા મંડળ, ૨.૨ [ દેનાબેન્ક ] એ નામથી ડ્રાફટ, ચેક કે M. ૦. દ્વારા સત્વરે મેકલ વી આપી મહાન પુણ્યના ભાગીદાર બની આભારી કરશોજી.
લિ. ટ્રસ્ટીએ તથા કાર્યવાહક મંડળ, શ્રી જીદયા મંડ રાપર (કચ્છ)
સુચન મેાલાવવા વિનંતી
ટ્રસ્ટ રજી ન. ૩, ૩૭૯ ૭, ફાન ન. : આ.૭૯,પ્ર.શ્રી ૪૦
અઢાર વરસ પહેલા પ'. પુખરાજ અમીચ'đજી સ’પાદિત પ'ચસ'ગ્રહના પહેલા ભાગનું ૫. પૂ. આાચાર્ય મહારાજ સાહેબ શ્રી રૂચકચન્દ્ર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ સંસ્થાએ પ્રકાશન કરેલ હવે તેની નકલા અમારી પાસે ખાસ નથી. અને બહારથી પ. પૂ. મહારાજ સાહેબેની તેમજ પડિતાની સતત માંગણીએ આવ્યા કરે છે. માટે પુનઃ આ પુસ્તકનુ’ પ્રકાશન કરવા વિચાર આવેલ છે તેથી આ વિષયના જ્ઞાતા પ. પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. અને સુજ્ઞ મહાશયાને અભ્યાસ કરાવતાં કે કરતાં કોઈપણ ભલા ખ્યાલમાં આવી હાય તા ગ્રંથના પુષ્ઠ નખર અને લાઈન સાથે બે માસમાં નીચેના સરનામે જણાવવા નમ્ર વિનંતી છે, જેથી બીજી આવૃતિમાં સુધારી શકાય
સ પાઇક પ'. પુખરાજી અમીચંદજી શ્રી જૈન અયસ્કર મંઢળ, સ્ટેશન રોડ, મહેસાણા (ઉ. ગુ. )