________________
'તા, ૨૪-૪-૧૯૮૮
( જૈન
આ સભળી પેલા ઉદાર પુરૂષે “થનથી ગરીબ, પ૭ | મનથી મહાય અમીર એવા એ લોકેની પ્રમાણિકતા ઉપર ઝૂકી પડયાં.
આ વાત આજના માનવ સમાજ ઉપર અને તેમાં પણ રાહત મેનું પણ “આઈય” કરી જતા લોકો માટે ખરેખર! લડાક રૂપ છે.
કેની આઠ આઠ દુકાળ વીતાવ્યા પછી પણ “મફતનું ન લેવા”ની કેટલી નીતિ–પ્રમાણિક્તા!
આજે આ વાત વગર કામે ખાઈ જતા લોકો માટે પ્રમાણ છે. 1.
–પૂ. શ્રી નરેશ મુનિ “આનંદ”
અતિરેય જાણીબુજીને શ્રાવકના ઘરમાં ઘુસી રહ્યું છે પૂજ્યો પણુ આચાર વિચારમાં રસ નથી લેતા. ને પ્રચાર માટે સભાઓ ગજવે છે બાકી આવશ્યક ક્રિયા પણ કરતા નથી સમેલન જરૂર પૈસા પ્રચાર પંન્યાસ પત્નીના પ્રેમીઓને પાછા પાડવા પ્રયત્ન પૂરો કરે સાધુઓને સાધના કરવા ધ્યાન માગ ખપકાવવા પ્રેરણા કરવી જોઈએ ફકત આડંબરોમાં અટવાઈ ન જવાય તેને જવાબ આપ ઈ એ સાચા રસ્તે સહુ સિદ્ધ સુખની સાધનામાં સંચરે એજ શુભેચ્છા.
બીજુ સાધુતાનું ગૌરવ ઘટાડનાર આચાર્ય ભગવંત સંસાર છોડી જે ટ્રસ્ટે સ્થાપી-રચીને તેના માલીક બની બેઠા છે તેના ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર છે. - એકતાવાંછુ વિજય વલ્લભ સમુદાયે પીળા વસને ત્યાગ કરવાની જરૂરત છે.
–દક્ષિણ વિહારી શિખરજી
સમ્મલન શિથિલતાને દુર કરે
સમાચાર વાંચીને આનંદ થાય છે કે પૂ. આચાર્ય પ્રખરને શાસનની ચિંતા થઈ રહી છે ને તે માટે અમદાવાદમાં એકતામિલનનું આયોજન થયું છે. શાસનદેવ સુંદર સફળતા અર્પે એજ ઈચ્છા સાથે દુઃખ સાથે કહેવું પડે કે સિદ્ધાંતની કામની વાત કરી પાઠો રજુ કરી શિથિલતા પિષવાની પદ્ધ તે કોઈને કરવાનું મન ન થાય તો સારું વિશેષ કરીને ખોટી પૂછ પકડીને માન કમાવવાની પ્રવૃત્તિ
જે થઈ રહી કે અયોગ્ય છે આવા. હળહળતા કળિયુગમાં . પણ જેને સા ન કરવી છે તેઓ ઉચ્ચ કક્ષાનું થા
આરાનું ચારિતું પાલન કરે છે. રોજના ચોથા આરા એકાશણું કરતા તથા કે પણ પરિગ્રહ ઉપકરણને નહિ રાખનારા ઉંચકાય તેટલું જ પાસે રાખનારા આજે જૈન શાસનમાં સેંકડો મુનિવર છે. સૂર્યોદય થયા પછી જ વિહાર કરનારા પણ વિદ્યમાન છે. નિર્દોષ ભક્ત માન ને ઉપકરણના આગ્રહી પણ છે દવા ને સંનિથી પણ નહિ કરનારા છે. જ્યારે ફક્ત શાસ્ત્ર સિદ્ધાંતની વાતોને શરમાવે તેવા પોટલામાં માટેના બંડલે રાખી તેટલા માટે ટેમ્પાએ રાખી સનાન મેકપ મેચિંગમાં રાખ પરા પણ છે તેવાઓને ટેકો આપવા માટે આ સમેલન ની એ જ વાત છે પણ તેવાઓને ખુલા પાડી સિદ્ધાંતની વાત કરી જમાનાને નામે શિથિલાચાર પિષનારાંઓ તે સમેલનને વિરોધ જ કરવાના કારણ તેમને સાધના કમી નથી ને કરનારને કરવા દેવી નથી. સાધુ સમાજની સાથે શ્રાવકેમાં પણ હિનદિને હિંસાને પ્રચાર વધતે જ છે વેપારમાં ખવાય ને તેને ઠોકવા ધર્મને આંચળા પહેરવા પ્રયત્ન થઈ રહ્યો છે. ભેજનમાં
જરૂરી ખુલાસો : ગત અંકમાં મુરબ્બીશ્રી મફતલાલભાઈ સંઘવીના પરીચય સાથે તેમના ફોટાને બદલે શરત ચૂકથી બીજે ફેટે છપાય ગયે હતું તે ક્ષમા કરવા વિનંતી.
ગ્રાહક બંધુઓને નમ્ર વિનંતી
આપશ્રીનું બાકી નીકળતું લવાજમ તથા ચાલુ ૧૯૮૮ વર્ષનું બાકી નીકળતું લવાજમ રૂા. ૩૦-૦૦ અમારા નવા સરનામે Moથી મોકલી આપવા કૃપા કરે,
જેન ઓફિસ ન્યુ દાણાપીઠ, પિ. . નં૧૭૫,
ભાવનગર-૩૬૪૦૦૧