________________
[પત્ર :
· જૈન ’—શ્રમણુ સંમેલન સમાચાર—પૂર્તિ સુનુ· કામ નથી. લગાતાર ૫/૧૦ વર્ષ મુખ્ય કાર્ય કરીને લગાવી દેવા પડે અને પેઇડ સ્ટાફને ટ્રેઇન્ડ કરી કામેા સરળ અનાવવા પડવાના. આ કામો માટે પાછળ રણ વર્ષો વ નાણાંના પ્રવાહ ન વહેતા કામ અટકી પડે. ચેલા નાણાં બરબાદ થાય અને ટીકાએની ઝડી વરસે-આ કારણથી ખુબ જ સમજપૂર્વક સદ્યા આની ગ‘ભીર નોંધ લઈ પાછળ પૂરવઠા વહેવડાવ્યા જ કરશે તેવી ખાત્રી સાથે કામ ઉપાડીએ તા અભૂતપૂર્વ જગમ તીર્થાંની સેવા થાય. શાસન સુદૃઢ બને. સ્થાવર તિથ્ય પાછળ તા સારુ. એવુડ લક્ષ્ય અપાઈ રહ્યું છે. અને ઘણા મોટા કામે થાય છે. તે પાછળ દાનના પ્રવાહ એકધારા રહ્યો. આમ જ આ કામ માટે પણ હવે સદ્યાએ ધ્યાન આપવાનુ` રહેશે. આ કામેા માટે કેાઈ ાતની કમીના રહેવી જોઇએ નહીં.
|
[ ર
જાણુ કરે એટલે વ્યવસ્થા કરી આપે. આ કારણે ટ્રસ્ટે તેવા ડાળીવાળા ભાઇહૈના અને સાથે માકલવાના માણસા નિમવા પડે. તેમના પગાર-ખાવાપીવાની વ્યવસ્થા ગેાઠવવી પડે. ઉપરાંત વિહારમાં નિર્દોષ ગેાચરી મળે તેવા કાયમી ઉકેલ કરવા પડે. ગામડામાં અન’ત ઉપકારી, જેના શાસનમાં આપણે છીએ તેવા શ્રી મહાવીર સ્વામી ભગવાનના કલ્યાણુકાના દિવસેામાં સ્કુલામાં પ્રભાવના કરાવવી. પંચાયતાના નાના મોટા કામેામાં થાયાગ્ય ફાળા આપવા. નિર્દોષ ગોચરીના કાયમી ઉકેલ માટે જેનાને જેમ સ્થિર કરવા તેમ અર્જનાને પણ સાહિત કરી તેઓ પણ કાયમી ગાચરી આદિ વહેારાવવા લાભ લેવા તત્પર અને આ માટે તેમની પણ સાર– સ'ભાળ લેવી પડે આવી બધી ઘણી માબતા કર્યાં વગર વિહાર તદ્દન સુલભ ખની શકે નહીં. ગમે ત્યારે ગમે ત્યાં પૂજ્ગ્યા વિહાર કરે તેા એ ધડક ચાલ્યા જાય તદ્ન નિર્દોષ અને ઉપદ્રવ રહિત વિહારભૂમિ બની રહે. આ કાયમી કામ છે. અને કાયમી ખર્ચો છે. સ્ટાફ-મોટર-રીક્ષા અને ઘુના જેવા સાધનેની પણ આવશ્યકતા રહેવાની. રૂટે રૂટે એક્સે પણ રાખવી પડે જ્યાંથી સમગ્ર સૉંચાલન વ્યવસ્થિત થાય અને હેડએસ સાથે તેઓ સતત સપર્કમાં રહે આ કાઇ નાનુ
છે.
પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ તેમજ સદ્યાને વિનતિ વિંગતા તાત્કાલિક માકલી આપેા જેથી પ્લાનીંગ કરવામાં કે તાકીદે વિહારભૂમિ માટેના આપના અનુભવાની અત્યંત ઉપયાગી બને અને કામેા શરૂ કરી .કાય તે। કૃપા કરી આ બાબત અત્યંત જરૂરી ગણી તુરત વિગ્નતા માકલાવી
દેશેાજી.
શું ગુરુની અંગપૂજા શાસ્ત્રવિહિત છે?
( ગતાંકથી ચાલુ )
એક સાવધાની ! અહીં આ જે કાંઇ લખવામાં આવે છે તે કેઇ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી કે બંધાઈ ગયેલા કાર્ટેક કદાગ્રહની પ્રેરણીથી લખાઈ રહ્યું છે એવુ રખે કાઈ માની લેતા! માત્ર, ગુરુની અ'ગપૂજા અ'ગે શાસ્ત્રાના શે। રહસ્યા છે એ જિજ્ઞાસુઆની નજર સામે આવે એ માટે આ લખાઇ રહ્યુ છે. તેમજ તમને પણ પુન: એક સૂચન—મનમાં કોઇપણ પ્રકારની ગાંઠ મધાયેલી હાય, છેાડી નાંખેા અને પછી વિચારે.
હ. હીરપ્રશ્નોત્તર અંગે વિચારણા કરીએ-વાંચકા! પુનઃ। તા, ગીતા ગુરુ સીધુ એ શાસ્ત્રનુ' વિધાન જ એની પાસે રજુ કરી દેશે ‘ જુએ ભાગ્યશાળી ! આ શાસ્ત્રમાં આ પ્રમાણે આ પ્રવૃત્તિનું વિધાન કરવામાં આવ્યું છે, માટે સધના ભાગ્યશાળી સભ્યા એ પ્રવૃત્તિ કરે છે. ' જેમકે કો'ક સ્થાનકવાસી આવીને પૂછે કે “મહારાજ સાહેબ ! ભગવાનની દ્રવ્યપૂજા કયાં કહી છે ? ” તેા ગીતા ગુરુ સ પ્રથમ તા જે ઢગલાબંધ શાસ્ત્રામાં દ્રવ્યપૂજાનું વિધાન છે એ જ એની પાસે રજુ કરે. વિધાયક શાસ્ત્રપાઠાને રજુ કર્યા વગ, ‘જો ભાઇ, દ્રૌપદીએ પ્રભુપ્રતિમાની દ્રવ્યપૂજા કરી હતી એવુ' શાસ્ત્રમાં લખ્યું છે એને અનુસરીને શ્રાવક પ્રભુની દ્રવ્ય પૂજા કરે છે એવું સામાન્યથી કેાઈ ગીતા રજુ કરે નહ. જે પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત નહાય એવી પ્રવૃત્તિ માટે જ શાસ્ત્રવિધાનને છાડીને સીધા દૃષ્ટાન્તના સહારો લેવા પડે. પ્રસ્તુતમાં પણ જગદ્ગુરુએ કાઈ જ શાસ્ત્રવિધાન ટાંકયા વગર સીધુ જ શાન્ત આપ્યુ છે. એટલે એનાથી જણાય છે કે ગુરુની નાણાં વગેરેથી અગપૂજા કરવી એ શાસ્ત્રવિહિત નથી
જગદ્દગુરુ શ્રી હીરસૂરિ મહારાજાને પ્રશ્ન પૂછાયેા છે કે ‘નાણાથી ગુરુની પૂજા ક્યાં કહી છે? અર્થાત્ ક્યાં શાસ્ત્રમાં કહી ?' આના તે શ્રીમદ્દે જવાબ આપ્યા છે કે કમા પાળરાજા શ્રી હેમાચાય ની સુવર્ણકમલથી હમેશા પૂજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાળ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાંથી
પૂજા કરાતી જોવાય છે . ’
૪ સામાન્યથી એક નિયમ છે કે, સ`ઘમાં ચાલતી કાઇપણ પ્રવૃત્તિ અ’ગે. ગીતા મહાત્માને પુછવામાં આવે કે ‘આ પ્રવૃાત્ત કર્યા કહી છે?' તેા ને એ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત હાય
વળી શ્રી હીરસૂરિ મહારાજાએ જે જવાબ આપ્યા છે કે ..તેને અનુસરીને વર્ત્તમાન સમયે પણ ગુરુની નાણાંથી પૂજા કરાતી જોવા મળે છે... ' તેમાં રહેલ દાયતે ’ ‘ જોવા
!