________________
જૈન ]
તા. ૪-૩-૧૯૮૮
શાસનસમ્રાટસૂરીશ્વરજી મ. ના પટ્ટધન્યાયવાચસ્પતિ-શાસ્ત્રવિશારદ
આચાર્યશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા.
( જીવન સૌરભ )
: લેખક :
વિધ્રુવયં મધુરવક્તા મુનિરાજશ્રી નદીષેણુવિજયજી મહારાજ
મેળવીને આત્મકલ્યાણ કરવાને સુયાગ મળે એવ તેએ નિર'તર સેત્રતા હાય છે.
મહાપુરુષોના જીવનમાં પડેલાં અનેક ગુણ્ણાનું વધુ ન ખેલવુ કે આલેખન કરવુ', એક રીતે જોતા સરળ અને સહેલુ" દેખાતું હોવા છતાં, એક દૃષ્ટિએ આ કાર્ય અઘરામાં અઘરુ પણ હાય છે. એકદમ દૃન કાઈ વ્યક્તિના ગુણા શેાધી તેનુ' વ ન કરવુ. ખુબજ કઠીન હેાય છે, કેમ કે તે વ્યક્તિ દુગ્રાથી જ ભરેલી હાય છે તેમ મહાપુરૂષનું જીવન શુષ્ણેાથી જ ભરપુર હાય છે તે તે ઢગલાબ`ધ ગુણામાંથી કયા ગુણે વવા કે આલેખવા એ માટે મતિ મુઝવણ અનુભત્રતી હાય છે.
ગટરમાં સુગંધ શેાધવી, ઉકરડામાંથી ગુલાબનું કુલ એવી રીતે ઘણુ જ અઘરું છે, એ વાત તે આપુ' જગત જાણી-સમજી શકે છે, પર`તુ ગુલામના ખગીચામાં ગુલાબના છેડા ભરપૂર હાય અને એ દરેક છેડ ઉપર આવેલાં અનેક કુલામાંથી બે ચાર સુંદર ગુલાબ ચૂંટવાનુ* કાય હા ખૂબ જ કઠિન અઘરુ’ ગણુાય મહરૂષે નુ જીવન ખગીચા જેવુ' જ હોય છે. રૂપી બગીચામાં સેંકડો ગુણુરૂપ ગુલાબ ખીલેલા હાય છે, એ માંથી ઘેાડાંક કયા ગુણુરૂપ ગુલાબ ચૂંટવા અને તેની પ્રશ'સા કરવી એ મીઠી મુંઝવણો વિષય બની જાય છે. એવું જ એક મહામાનના જીવન બગીચામાંથી કેટલાક ગુણુ ગુલાબ ચુ'ટવાની જીગર ખેડી રહ્યો છુ.
જીવન
[૧૧૭
માનવ એ આ સૃષ્ટિની એક અદ્દભુત રચના છે. સમગ્ર સચરાચર સૃષ્ટિમાં માનવની હરાળમાં આવે એવા કાઈ પ્રાણીનુ* અસ્તિત્વ નથી. દેવે કદાચ પુણ્યબળમાં માનવથી ચડિયાતા ગણાતા હશે, પરંતુ આત્મશુદ્ધિ કરીને મુક્તિસુખને ઉપલબ્ધ કરી શકવાની સ્થિતિ અને શક્તિ ધરાવવાનું સૌભાગ્ય તા માનવને જ ઉપલબ્ધ છે. આ દૃષ્ટિએ માનવ વન એ અમૂલ્ય છે. મહિમામય છે. ગરિમામય છે. વધુ રસપ્રદ વાત તા એ છે કે દેવા પાતે પશુ માનવજીવન મેળવવાની કામના કરે છે, અને એ જીવન
સુખનાં
આ વાતને સ્થાનાંગસૂત્ર રાષ્ટ ટેકો આપે છે. ત્યાં કહ્યું છે: ‘તએ ઠાણુાઈ' દેવે પીઉંજા : માણુસંગ' ભવ, આરિયખેતે જમ્મુ, સુકુલ પચ્ચાયાઇ'' (સ્થાનાંગ, ૩-૩-૨૩૧) અર્થાત્ માનવજીવન, આ'ક્ષેત્ર અને ઉત્તમકુળ આ ત્રણ વસ્તુની દેવા પણ કામના કરે છે. સ્પષ્ટ છે કે માત્ર માનવના દેહ મળવાથી ઇતિશ્રી થતી નથી. ધર્મની સારાધનાના સ'સ્કાર મળે-સ'યેાગ મળે એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને તે જ માનવજીવન મળ્યું. પ્રમાણુ છે.
આવુ માનવજીવન મેળવીને તેને જે સરળ બનાવે છે, જીવનમાં માનવતાના ગુણ્ણાના વિકાસ સાધે છે, અધ્યાત્મના ૫થે આગળ વધે છે અને ઉત્તરાત્તર મુક્તિની મજિલ તરફ આગેકદમ કરે છે એનુ જીવન ધન્ય બની જાય છે. એ લેાકો માટે પણ આદ'રૂપ બની જાય છે. એના જીવનમાંથી પ્રેરણા પામીને અન્ય જીવે પણ સ્વકલ્યાણ સાધવા માટે અગ્રેસર બનીને પેાતાને જીવનપથ અજવાળે છે. આજે અહી એક એવા આદ` પુરૂષનું મરણ થઈ રઘુ' છે જેણે પ્રકાશની કેડીએ કડારીને પેાતાનુ જીવન તા સાક કર્યું જ છે પણ સાથેાસાથ અન્ય પશુ અનેક પુણ્યાત્માઓના જીવનને મ`ગલમય બનાવવાના પ્રાસ્ત મા ચીધ્યેા છે.
કુલ ખીલે અને કરમાય છે, એમાં એની માઈ કિંમત નથી, પણ એ સુવાસ ફેલાવે છે એમાં જ એની કિંમત છે. સૂર્ય ઉગે છે અને આથમે છે એમાં એની કાધી વિશેષતા નથી, પણ એ પેાતાના પ્રકાશથી જગતને પ્રકાશિત કરે છે તેથી તેની વિશેષતા ગણાય છે.
મહાપુરૂષો જગતમાં જન્મે છે અને મૃત્યુ પામે છે, એમાં કોઈ વિશેષ વિશેષતા નથી હોતી, પશુ જન્મમૃત્યુ વચ્ચેના વચગાળામાં પોતાના જીવન દરમ્યાન સ`યમ,