Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 18
________________ ચંદ્રકપ્રદાન પ્રસંગે પંડિત દલસુખ માલવણિયાજીનું વક્તવ્ય ક્યાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને ક્યાં હું ? પણ સમિતિએ મને શ્રી હેમચન્દ્રાચાર્યની સ્મૃતિમાં અપાતા પુરસ્કાર માટે મને યાદ કર્યો તે માટે અત્યંત આભારી છું આ પુરસ્કારની યોગ્યતા મારામાં કેટલી ? જ્યારે એનો વિચાર આવે છે ત્યારે આશ્ચર્યની લાગણી અનુભવું છું. પણ સમિતિએ જે નિર્ણય કર્યો છે તેને માથે ચડાવી લેવો એ મારું કર્તવ્ય માની પુરસ્કાર સ્વીકારુંછું. ફરી સમિતિનો આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું અને પંન્યાસ શ્રી શીલચન્દ્રજીને વંદન કરી બેસી જવા રજા લઉં છું. Jain Education International – પં. દલસુખ માલવણિયા - (૫) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130