Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ (૧૦) નલદમયંતી રાસ : નારાયણ : ઈ.સ. સત્તરમી સદી (૧૧) નલદવદંતી રાસ(ચરિત્ર : જ્ઞાનસાગર : ઈ. સ. ૧૭૦૨ (૭) બીજા શિક્ષાવ્રત દેશાવકાશિક ઉપર “પવનંજય કથા મળે છે. તે ઉપર નીચે જણાવેલ બે કૃતિઓ મળે છે. (૧) પવનાભાસ ચોપાઈ : અજ્ઞાત : ઈ. સ. ૧૬૦૮ (૨) પવનંજય અંજનાસુંદરી સુત હનુમંત ચરિત્ર રાસ : પુણ્ય ભવન : ઈ.સ. ૧૬૪૮ (૮) પરસ્ત્રી વિરતિ પર પ્રાપ્ત થતી “પુરંદર કથા” પર નીચે જણાવેલ એક કૃતિ મળે છે. (૧) પુરંદરકુમાર કથા/રાસ માલદેવ ઈ.સ. ૧૫૬૯ પૂર્વે (૯) ગુરુસેવાના ફળને સમજાવતી પ્રદેશ રાજાની કથા' પર નીચે જણાવેલ નવ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) (દેશી) પ્રદેશ પ્રબંધ : પાર્ધચંદ્રસૂરિ : ઈ.સ. ૧૫૫૦ આસપાસ (૨) પ્રદેશી રાજા ચોપાઈઃ જ્ઞાનચંદ્ર : ઈ.સ. ૧૬૪૨ (૩) (કેશી) પ્રદેશી સંધિ : તિલકચંદ્ર : ઈ.સ. ૧૬૮૫ (૪) (કશી) પ્રદેશી રાજા ચોપાઈ : અમરવિજય : ઈ.સ. ૧૭૫૦ (પ) પરદેશી રાજાનો રાસ : સહજસુંદર : ઈ.સ. ૧૬૦૦ આસપાસ (૬) પરદેશી રાજાનો રાસ : જ્ઞાનસાગર : ઈ.સ. ૧૬૬૮ (૭) (કશી) પ્રદેશી સંધિ : નવરંગ : ઈ.સ. સત્તરમી સદી (૮) પ્રદેશી ચોપાઈ : અમરસિધૂર : ઈ.સ. ૧૮૦૬ (૯) પરદેશી રાજાનો રાસ : જેમલ : ઈ.સ.ની ૧૯મી સદી (૧૦) શુભભાવના અને અશુભ ભાવનાને સમજાવનારી કથા પ્રસન્નચંદ્ર કથા' પર નીચે જણાવેલ ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિરાસ : રાજસાગર : ઈ.સ. ૧૫૯૧ (૨) પ્રસન્નચંદ્ર રાજર્ષિરાસ : સહજસુંદર : ઈ.સ. ૧૫૯૨ (૩) પ્રસન્નચંદ્ર ઋષિ સક્ઝાય : સમયસુંદર : ઈ.સ. સોળમી સદી (૧૧) દાનનો મહિમા સમજાવતી ‘ભરત ચક્રવર્તી કથા' પર નીચે જણાવેલ સત્તર કૃતિઓ સાંપડે છે. (૧) ભરતેશ્વર બાહુબુલિ ઘોર : વજૂસેનસૂરિ : ઈ.સ. : ૧૧૭૯ આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130