Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 118
________________ (૩) જીવદયા ભાવનાથી જે અન્ય પ્રાણીને પીડા ઉપજાવતો નથી તેને સંકટ પણ ઓચ્છવ સમાન થઈ પડે તે પરની “દામન કથા” પર નીચે જણાવેલ છે કૃતિઓ મળે છે. (૧) દામન્નકરાસ : રત્નવિમલ ઇ. સ. ૧૫૭૬ પૂર્વે (૨) દામનક રાસ : ઉદયરત્ન ઇ. સ. ૧૭૨૫ (૪) શુભભાવના ઉપર પ્રાપ્ત થતી દશાર્ણભદ્ર કથા' પર છ કૃતિઓ મળે છે. (૧) દશાર્ણભદ્ર ચોઢાળિયું : (૨) દશાર્ણભદ્ર ભાસ :હેમાણંદ ઇ. સ. ૧૬૬૮ (૩) દશાર્ણભદ્ર ચોપાઈ : ધર્મવર્ધન : ઇ. સ. ૧૭૫૭ (૪) દશાર્ણભદ્ર વિવાહલો : હીરાણંદસૂરિ : ઈ. સ. ૧૪૯પની આસપાસ (૫) દશાર્ણભદ્ર સક્ઝાય (ઢાળબંધ) : મહાનંદ : ઇ. સ. ૧૮૪૨ (૬) દશાર્ણભદ્ર સઝાય : વીરવિજય : ઇ. સ. ૧૮૬૩ (૫) નમસ્કારમંત્રના માહાત્મ ઉપર પ્રાપ્ત થતી “નંદન કથા” પર નીચે જણાવેલ ચાર કૃતિઓ મળે છે. (૧) નંદન મણિયાર સંધિ : ચારુચંદ ઇ. સ. ૧૫૮૭ (૨) નંદન મણિયાર રાસ : લાલવિજય ઇ. સ. ૧૬૬૩ પૂર્વે (૩) નંદન મણિયાર ચોપાઈ : ઈ. સ. ૧૯મી સદી (૪) નંદન મણિયાર ચરિત્ર : ત્રિલોકઋષિ : ઇ. સ. ૧૯૩૯ જુગારના વ્યસનનું અનિષ્ટ વર્ણવતી ‘નલરાજાની કથા” ઉપર નીચે જણાવેલ અગિયાર કૃતિઓ મળે છે. (૧) નલદવદંતી રાસ ચંપ : ઈ.સ. ૧૫મી સદી (૨) નલદવદંતી રાસ)નલરાય રાસ : અજ્ઞાત : ઈ.સ. ૧૫૦૪ આસપાસ (૩) નલદવદંતી રાસ : માણિકરાજ : ઈ.સ. ૧૫૩૪ (૪) નલદવદંતી ચરિત્ર : વિનય સમુદ્ર : ઈ.સ. ૧૫૫૮ (૫) નલદવદંતી રાસ : મેઘરાજ : ઈ.સ. ૧૬૦૮ (૬) નલદવદંતી પ્રબંધ : ગુણવિનય : ઈ.સ. ૧૬૦૯ (૭) નલદવદંતી રાસ : નયસુંદર : ઈ.સ. ૧૬૦૯ (૮) નલદવદંતી રાસ : સમયસુંદર : ઈ.સ. ૧૬૧૭ (૯) નલદવદંતી ગીત : સમયસુંદર : ઈ.સ. ૧૬ ૨૦ આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130