________________
ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણ
.૧૭
(૩) મરાડ પરત્વે આ 'ચિહ્નો તેમના અર્વાચીન નાગરી સ્વરૂપની નિકટના જણાય છે. જોકે કાંક કયાંક તેમના પ્રાચીન મરાડ પણ પ્રચાાય છે.
આ કાલમાં પૂર્વ કાલમાં પ્રચલિત પ્રાચીન શૈલીએ અહ્નિો લખવાની પદ્ધતિના લાપ થયેલા જોવામાં આવે છે.
લિપિની પ્રાદેશિક વિશેષતા :૩૭
ચૌલુકયકાલીન અભિલેખાના અભ્યાસને આધારે આ કાલના લેખાની લિપિની કેટલીક વિશેષતાઓ જણાય છે:
(૧) અનુમૈત્રકકાલ દરમ્યાન પ્રત્યેાજેલી આદ્યનાગરી લિપિ અહીં લગભગ વત માન અવસ્થાને પહોંચી હતી.
(૨) આ ઢાલમાં વર્ણા અને અંતગત સ્વરચિહ્નો મુખ્યત્વે વિકાસ પામ્યાં હતાં. (૩) વર્ષાની શિરારેખા અર્વાચીન રીતે પ્રયાનતી હતી, જ્યારે સંમુક્ત વ્યંજના હજુ અવિકસિત રહ્યા હતા.
(૪) કેટલાક વોર્ડનાં બેવડાં સ્વરૂપા પ્રાપ્ત થાય છે, જેમ કે અ, જ્ઞ, ળ, ભ, લ અને શ. હાલમાં પ્રવર્તમાન ઉત્તરી નાગરી અને દક્ષિણી બાળમેાધના ભેદને ધ્યાનમાં લેતાં કહી શકાય કે આ વૈકલ્પિક સ્વરૂપો પૈકી ઉત્તરી શૈલીનાં સ્વરૂપે અહીં વિશેષ પ્રમાણમાં પ્રયોજાયેલાં છે.
(૫) કેટલાંક વર્ણાનાં બેવડા સ્વરૂપા જણાય છે. જેમ કે અ,ળ અને લ આ સ્વરૂપે આ કાલમાં અર્વાચીન સ્વરૂપને પામેલાં છે.
આમ ચૌલુકય કાલમાં રજૂ થયેલી લિપિ નાગરી લિપિના છત માન સ્વરૂપની નજીક આવેલી છે. એનાં જે જે અક્ષરાનાં વૈકલ્પિક સ્વરૂપે ઘડાયાં છે, તેમાં ઉતરી સ્વરૂપની સાથે દક્ષિણી સ્વરૂપ પણ પ્રયેાજાયેલું છે.
સ કેત ચિહ્નો :
ચૌલુકયકાલીન અભિલેખામાં અક્ષરા અને અા ઉપરાંત અનુસ્વાર, વિસ, સ્વરરહિત વ્યંજના, અવગ્રહ, વિરામચિહ્નો તેમજ મોંગલચિહ્નો વગેરે વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે: