________________
૨૨૪
ગુજરાતના ચૌલુકથકાલીન અભિલેખે : એક અધ્યયન
૧૧૭ર
૧૩ માર્ચ
૫૮ – ગિરનાર | (વિ. સં. ૧૨૨૮) ૬૫ (વિ. સં. ૧૨૬૫ સિદ્ધપુર
ફો. વ. ૧) (રુદ્રમહાલય)
- ૮
૧૨૦૯
૨૪ ફેબ્રુઆરી
શનિવાર
૯
૯૩ (૧૨૬૨-૬૩)
ધોળકા
૧૨૦૫-૬
માસ અને વર્ષ ગણવાની પદ્ધતિ :
સિંહ સંવતની મિતિઓને વિક્રમ અને વલભી સંવતના વર્ષની સાથે જોતાં સિંહ સંવત વલભી સંવત કરતાં ૭૯૪–૭૯૫ વર્ષ અને વિક્રમ સંવત કરતાં ૧૧૬૯–૧૧૭૦ વર્ષ મોડો શરૂ થયું હોવાનું જણાય છે; જેમ કે
સિં. વર્ષ
વિ. સં.
તફાવત
વ. સં.
તફાવત
૧૨૦૨
૧૧૭૦
=
૮૫૫
૭૫
119
૧૫૧
૧૧૬૯
७८४
૧૨૬૬ (૧૩૨૦ કાન્નિકાદિ) ૧૩૨૧ ચૈત્રાદિ
૧૧૭૦
ઉપર્યુક્ત પ્રમાણે જોતાં વલભી સંવત પછી ૭૯૪-૭૯૫ ના વર્ષો સિંહ સંવત શરૂ થયો અને ચૈત્રાદિ વિક્રમ સંવત ૧૧૭૦-૭૧ પછી શરૂ થયો ગણાય. બીજી રીતે કહીએ તે ઈસવીસન ૧૧૧૩–૧૪ માં એ શરૂ થયો..