Book Title: Gujaratna Chaulukya Kalin Abhilekho
Author(s): Varsha Gaganvihari Jani
Publisher: Lilaben K Jani

View full book text
Previous | Next

Page 348
________________ ૩૩૧ વિશિષ્ટ સંદર્ભગ્રંથની સૂચિ દવે, કનૈયાલાલ ભા.-“અંબિકા કોટેશ્વર અને કુંભારિયા,” વડેદરા, ૧૯૬૩ “ગુજરાતનું મૂર્તિવિધાન” અમદાવાદ, ૧૯૬૩–“સરસ્વતીપુરાણ” મુંબઈ ઈ. સ. ૧૯૪૦–“સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય” વડેદરા, ઈ. સ. ૧૯૮૩ દવે. નર્મદાશંકર લ–“ગુજરાત સર્વસંગ્રહ”, મુંબઈ, ૧૯૨૮ દેસાઈ શંભુપ્રસાદ હ.—“પ્રભાસ અને સોમનાથ, જૂનાગઢ, ઈ. સ. ૧૯૬૫– “સૌરાષ્ટ્રને ઇતિહાસ”, જૂનાગઢ, ૧૯૬૯ દેસાઈ, મોહનચંદ દ–“જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, મુંબઈ, ૧૯૨૬– જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”, મુંબઈ, ૧૯૩૩ ત્રિવેદી, મણિભાઈ—“પુરાતન દક્ષિણ ગુજરાત”, નવસારી, ઈ. સ. ૧૯૪૦ નદવી, અબુઝફર–“ગુજરાતને ઇતિહાસ ભાગ ૨ (ગુજરાતી અનુવાદ), અમદાવાદ, ૧૯૪૯ નવાબ, સારાભાઈ_“જૈન ચિત્રકલ્પમ”, અમદાવાદ, ૧૯૩૬–“ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય”, અમદાવાદ, ઈ. સ. ૧૯૪૨ નાહર, પૂરણચંદ્ર (સં.)—“જૈન લેખસંગ્રહ”, પ્રથમ ખંડ, બનારસ, ૧૯૧૮ પરમાર, થ્રેમસ બી–“ભારતનું નાગરક સ્થાપત્ય,” અમદાવાદ, ૧૯૮૪ પરીખ, પ્રવીણચંદ્ર સી–“ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨, અમદાવાદ ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીને લિપિવિકાસ” (ઈ. સ. ૧૫૦૦ સુધી), અમદાવાદ, ૧૯૭૪ પરીખ, ર. છા–“ગુજરાતની રાજધાનીઓ', અમદાવાદ ૧૯૫૮ પરીખ, ર. છે અને શાસ્ત્રી, હ.ગં,–“ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ”, ગ્રંથ ૨, ૩, ૪, અમદાવાદ, ૧૯૭૨, ૧૯૭૪, ૧૯૭૬ પરીખ, રામલાલ (સ ઈ-“ગુજરાત એક પરિચય”, ભાવનગર, ઈ. સ. ૧૯૬૧ પાઠક, જગજીવન કાં-“મકરધ્વજવંશી મહીપમાળા”, પોરબંદર, ૧૯૨૨ પારેખ, હીરાલાલ ત્રિ.—“વસંત રજબ મહોત્સવ સ્મારક ગ્રંથ”, અમ., ૧૯૨૭ ફાર્બસ, એ. કિ–“રાસમાળા”(ગુજરાતી અનુવાદ), પુ. ૧, મુંબઈ, ઈ.સ. ૧૯૨૨ મહેતા, ૨. ના–“ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસો", અમે, ૧૯૬૨ મુનશી, ક. મા.-“ચક્રવતી ગુજરે” મુંબઈ, ૧૯૬૬

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362