________________
૧૩૯
- આ કાળ દરમ્યાન ધર્મસ્થાન માટે પણ કરવેશ–લા લેવામાં આવતા હતા આ વખતમાં ધમwામ માટે લેકે પશે કેવી જાતને કર સજ્ય તરફથી નખાતા હશે એનું દષ્ટાફ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના કુમારપાલમાં માંગરોળના શિલાલેખમાંથી મળે છે.૨૪ (૧) મદિન (માંડવી) ઉપર રોજ 1 કોષપણુ (ખુશ્કી જકાતની ઊપજ) (૨) લારી પર ૧ કાષપણ (૩) યિાની છાઠ દીઠ ૧ કર્યા પણ તે (ક) દાણ- ભલ્લા ગાડા દીઠ ૪ કાર્લાપણ (૫) ગધેડાની છાટ (છાલકા) દીઠ છો કાર્લાપણ (૬) પાન ભરેલા દરેક ઊંટ દીઠ રા કર્યા પણ (૭) પાનના વેપારીઓ માટે પ્રત્યેક વેપારી દીઠ પાનનાં બીડહરાં ! (૮) પાન ભરેલી ગાડી દીઠ ૧ ક્રમ (૯) ખેતર દીઠ (સારુ, પાકે તે) ૧કાર્લાપણ (૧૦) અગર (મીઠું પાકવાની જગાએ એના કરેલા ઢગલામાં ખૂટી તથા ખરાળી
અને હાસા) પર ૧ કાપણું આ લાગો માંગળ સ્વાડ તથા બળેજ ગામ ઉપર નખાયા હતા..
વળી એ લેખ પરથી જણાય છે કે લાઠેદરા પંથકમાં રાહદારીઓ માટેની જકાતની માંડવીમાંથી રજને ૧ રૂપક મંદિરને મળે એ માટે ગૃહિલ રાજા મૂલુકે આદેશ કર્યો હતે.
ચૌલુક્યકાલમાં સરોવરના નિભાવ અથે રાજ્ય તરફથી ભાગ, ભગ, કર અને સુવર્ણ લેવામાં આવતાં હતાં. વિ. સં. ૧૧૪૮ (ઈ.સ. ૧૯૨)ના કર્ણદેવ ૧ લાના મૂણકના તામ્રપત્રમાં આ પ્રકારનો નિર્દેશ થયેલ છે.૨૫ આ લેખમાં જણાવ્યા પ્રમાણે ૧૨ પાછલાં (એકલે ૪૮ શેર) બીજ તરીકે લેતી જ હલ જમીન સરોવરના નિભાવ માટે દાનમાં આપી અને એના નિભાવ અર્થે ભાગ, ભગ, કરે અને સુવર્ણ લેવામાં આવતાં હતાં. આમ, ભાગ, ભોગ, કર અને સુવર્ણની વધુ વિગતોની ચર્ચા આ પહેલાં રાજ્યતંત્રના પ્રકારમાં કરેલી છે.
વિ. સં. ૧૬૪ (ઈ. સ. ૨૦૮)ના ભીમદેવ ૨ જના સમય દરમ્યાન જગમલ મહેરના રિમાણું અભિલેખમાંથી જાણવા મળે છે કે તળપદની (રાજ્યને ભાડુ આપતી) જમીન પરનું મહેસૂલ પ્રતિદિન ૧૧ રૂપક પ્રમાણે આપવાનું હતું. આ ઉપરાંત જગમલના શ્રેય અથે રિમાણના શ્રેષ્ઠી વલહણ અને સમસ્ત મહાજને