________________
સામાજિક સ્થિતિ
ઘણાં સ્થળાનાં નામ દેવેશ પરથી પાડવામાં આવ્યાં છે, જેવાં કે મુ ડસ્થલપ, મુંડક,F॰ હરિપુરા, બ્રહ્માવત૬૧, સ્ત ંભતીર્થ ૬૨, લિગવટશિવ, ધષ્ટાપલ્લી૬૪, શિવનાથ ૫, સોમનાથ ૬, વામનસ્થલી, શ્કેલાણા, શીવાલીયા, બ્રહ્મપુરી૬૭, ચદ્રાવતી૬૮, ઇદિલા૬૯, ઇંદ્રાવર, કુશલાડ,તળાજા, દેવપત્તન, માલકતરી, સત્યપુર, સૂરયજ, સ્તંભનક વગેરે.
૧૬૫
કેટલાંક ગામેાનાં નામેા પ્રસિદ્ધ સ્ત્રી–પુરુષોનાં નામેા પરથી રાખવામાં આવેલાં છે. જેવાં કે અણહિલપુર, ભેાજ પરથી ભાજુયાળ, ભીમપલ્લી, પ્રહ્લાદનપુર, ધવલક્કુર, સાકળી૩, ભાલસ્વામી૪, વીરમગામ, નંદાવસણપ, પ્રસન્નપુર, રૂપપુર, સાહિલવાડા વગેરે.
કેટલાંક ગામોનાં નામેા ટાળી પરથી પણ પહેલાં જણાય છે, જેવાં કે આહીરાણા દાસયજ, હ’ડાઉદ્રાખ્ત, રાણાવાડા, મુંડસ્થલ, મહિસાણા, વગેરે.
કેટલાંક ગામાનાં નામે અમુક ધંધા કે કામ કરનાર કોમને વિશેષ નિવાસ હાય એના પરથી પડેલાં જણાય છે, જેવાં કે લાવસણુ, ચડાવસણ-૧, દેઢવસણ૨, ડાંગરૌઆ-૩, ચારાયાવાડજ, બ્રહ્મપુરીપ, બ્રાહ્મણવાડા-૬, લુંડાવસણ વગેરે.
કેટલાંક ગામોનાં નામે પ્રાણીઓનાં નામેા પરથી પાડવામાં આવેલાં છે, જેવાંકે ઉદિરા, ઉટયા૮, સમડીયા નાગરાજ॰, નાગજવાળ, નાગસારિકા ૨, વ્યાઘ્રપલ્લી, સિંહપુર, કુરલી વગેરે.
કોઈ કાઈ ગામનાં નામ પર્વતના નામ પરથી પડેલાં જણાય છે; જેવુ કે આખુયગ્રામ વગેરે.
કેટલાંક ગામેાનાં નામેા વનસ્પતિ તેમજ તળાવના નામ ઉપરથી પડેલાં જણાય છે. જેવાં કે દર્ભાવતી ૩, ઇલિા૪, કડા ૫, કાસ૬ વગેરે.
કેટલાંક ગામેાનાં નામેા અનાજનાં નામેા પરથી પડયાં હોય એમ જણાય છે, જેવાં કે બાઈ, ડાંગરૌઆ૮, ડોડિયાપાટક ૯૯
કેટલાંક ગામોનાં નામ ફળાનાં નામ પરથી પડેલાં જણાય છે, જેવુ કે નમ્બુગ્રામ.
કેટલાંક ગામેાનાં નામેા દ્રવ્યવાચક નામ પરથી પહેલાં જણાય છે, જેવાં કે કૃષિપ૬૧૦૦, તામ્રપણી, દુઆ વગેરે. .