________________
રાજ્યતંત્ર
૧૨૧
૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના ભરાણુના શિલાલેખમાં “સુરાષ્ટ્રદેશ”ના સંદર્ભમાં છે.
સામાન્ય રીતે “દેશને અર્થ “પ્રાંત” કરવામાં આવેલું છે. પણ અત્યાર સુધીમાં “દેશ” માટે કોઈ ચોક્કસ અથ થયેલું જોવા મળતા નથી.૫૭ (ખ) વિષય
ચૌલુક્યકાલીન અભિલેખ દ્વારા “વિષય” વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. “વિષય” એ વહીવટી વિભાગ હતા, જે મંડલ કરતાં નાનું અને પથક કરતાં માટે હેવાનું જણાય છે. અભિલેખોમાં વદ્ધિ–વિષય,પ૮ નાગસારિકા–વિષય,૫૯ માલવા-કાન્યકુબજ-વિષય,૬૦ પાલિકા–વિષય વગેરેનો નિર્દેશ થયેલે નજરે પડે છે. (ગ) પથક
આ વહીવટી એકમ વિષય કરતાં નાના એકમ સ્વરૂપને હતા. નાના વિભાગના ગ્રામ-સમૂહને પથક” તરીકે ઓળખવાને ચાલ હતે. અભિલેખે અને સાહિત્યમાં નીચે પ્રમાણેના પથકનો ઉલ્લેખ મળે છે : (૧) ગભૂતા–પથકર (૨) ગંભૂતા-૪૪ પથક (૨) ઊભલેડ–પથક૬૩ (૩) વિષય–પથક ૬૪ (૪) દધિ—પથક ૬૫ (૫) વારાહી–પથક૬૬ (૬) પૂણું–પથક૬૭ (૭) ડાહાર–પથક૬૮ (૮) તલભદ્રિકા–પથક૬૯ (૯) ભૂંગારિકા–પથક૭૦ (૧૦) ચાલીસા–પથક૭૧ (૧૧) અરિષ્ટા–પથક૭૨ (૧૨) વલય–પથક૭૩ (૧૩) સેડસર–પથક૭૪ (૧૪) લાઠિવદ્ર–પથક૭૫ (૧૫) બેટધરા–પથક૭૬