SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર ૧૨૧ ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના ભરાણુના શિલાલેખમાં “સુરાષ્ટ્રદેશ”ના સંદર્ભમાં છે. સામાન્ય રીતે “દેશને અર્થ “પ્રાંત” કરવામાં આવેલું છે. પણ અત્યાર સુધીમાં “દેશ” માટે કોઈ ચોક્કસ અથ થયેલું જોવા મળતા નથી.૫૭ (ખ) વિષય ચૌલુક્યકાલીન અભિલેખ દ્વારા “વિષય” વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. “વિષય” એ વહીવટી વિભાગ હતા, જે મંડલ કરતાં નાનું અને પથક કરતાં માટે હેવાનું જણાય છે. અભિલેખોમાં વદ્ધિ–વિષય,પ૮ નાગસારિકા–વિષય,૫૯ માલવા-કાન્યકુબજ-વિષય,૬૦ પાલિકા–વિષય વગેરેનો નિર્દેશ થયેલે નજરે પડે છે. (ગ) પથક આ વહીવટી એકમ વિષય કરતાં નાના એકમ સ્વરૂપને હતા. નાના વિભાગના ગ્રામ-સમૂહને પથક” તરીકે ઓળખવાને ચાલ હતે. અભિલેખે અને સાહિત્યમાં નીચે પ્રમાણેના પથકનો ઉલ્લેખ મળે છે : (૧) ગભૂતા–પથકર (૨) ગંભૂતા-૪૪ પથક (૨) ઊભલેડ–પથક૬૩ (૩) વિષય–પથક ૬૪ (૪) દધિ—પથક ૬૫ (૫) વારાહી–પથક૬૬ (૬) પૂણું–પથક૬૭ (૭) ડાહાર–પથક૬૮ (૮) તલભદ્રિકા–પથક૬૯ (૯) ભૂંગારિકા–પથક૭૦ (૧૦) ચાલીસા–પથક૭૧ (૧૧) અરિષ્ટા–પથક૭૨ (૧૨) વલય–પથક૭૩ (૧૩) સેડસર–પથક૭૪ (૧૪) લાઠિવદ્ર–પથક૭૫ (૧૫) બેટધરા–પથક૭૬
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy