SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ (૧૬) નવસારી–પથક૭૭ (૧૬) મ`ડલિકા-પથક૮ (ઘ) મ`ડલ ચૌલુકયકાલીન રાજ્યત ત્રમાં વહીવટના સૌથી મોટા એકમ “મડલ” હતા. મડલ એટલે જિલ્લા અથવા પ્રાંત. કૌટિલ્યના અર્થશાસ્ત્ર”માં આ શબ્દપ્રયોગ મળે છે; જોકે જૂના લેખામાં આ પ્રયાગ મળતો નથી.૭૯ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખ :: એક અધ્યયન ચૌલુકથ–રાજ્યની સ્થાપના મૂલરાજે સારસ્વત મડલમાં સૌ-પ્રથમ કરી હતી. મૂલરાજ ૧ લો સત્યપુરમ`ડલ પર પણ સત્તા ધરાવતો હતો. દુલભરાજ ભિલ્લમાલમડલ પર રાજ્ય કરતા હતા, જ્યારે કચ્છમ`ડલ પર ભીમદેવ ૧ લાની સત્તા હતી અને લાટમંડલ ઉપર કર્ણદેવની સત્તા હતી. સુરાષ્ટ્રમ`ડલ, અવ`તિમ`ડલ, દધિમ ડલ, ગોદ્રહકમ`ડલ, ભાઇલ્લસ્વામિ-મહાદ્વાદશકમ`ડલ વગેરે પર સિદ્ધરાજ જયસિંહની સત્તા હતી. ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન મેવાડના ઉલ્લેખ મેદપાટ–મડલ તરીકે આવે છે. અજયપાલના લેખામાં ન`દાતટમ`ડલના નિર્દેશ થયેલા છે. મ`ડલ અને એના વિભાજન પરત્વે ચૌલુકકાલમાં એક નોંધપાત્ર ફેરફાર થયેલા જણાય છે. વહીવટી એકમ તરીકે મ`ડલનો પ્રયોગ ગુજરાતમાં ૯ મી સદીથી થયા અને ચૌલુકયકાલમાં એને વ્યાપક પ્રયોગ થવા લાગ્યો. બીજી બાજુ ચૌલુકયકાલ પહેલાં વહીવટી એકમ તરીકે વિષયનું પ્રાબલ્ય હતુ. ચૌલુકકાલમાં વિષયોનું સ્થાન વ્યાપકપણે પથકોએ લીધેલું જણાય છે. બાબત શરૂઆતમાં મૂલરાજના તેમજ ભીમદેવ ૧ લાના અભિલેખામાં પ્રયેાજાયેલા વહીવટી વિભાગેાને પછીના સમયમાં અભિલેખામાં પ્રયાજાયેલા વિભાગે સાથે સરખાવવાથી સ્પષ્ટ થાય છે. અહીં દૃષ્ટાંતરૂપે વિદ્ધ ગભૃતા અને નાગસારિકા વહીવટી વિભાગ જોઈ એ. આ વહીવટી વિભાગ (૧) વદ્ધિ વિષય (ર) વિદ્દ પથક (૩) ગભૂતાવિષય (૪) ગભૂતા પથક (૫) નાગસારિકાવિય (૬) નાગસારિકાપથક ઉલ્લેખ મૂલરાજ ૧ લાના લેખમાં૮૦ ભીમદેવ ૨ જાના લેખમાં૧ વિ. સ. ૧૦૪૩ મૂલરાજ ૧ લાના લેખમાં૮૨ વિ. સં. ૧૨૩૨ મૂલરાજ ૨ જાના લેખમાં ૩ વિ. સ. ૧૧૩૧ કર્ણદેવ ૧ લાના લેખમાં૮૪ વિ. સ. ૧૨૮૮ ભીમદેવ ૨ જાના દસ્તાવેજમાં ૫ વિ. સં. ૧૦૪૩ વિ. સં. ૧૨૯૫ અહીં આ ત્રણ વિષયો અને થકાનાં દૃષ્ટાંતનું નિરીક્ષણ કરતાં જણાય છે કે ચૌલુકયકાલના લેખમાં શરૂઆતમાં જૂની પદ્ધતિ મુજબ વિષયના વહીવટી
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy