________________
રાજ્યત ત્ર
૧૨૭
પરમાર વંશના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં ખેટકમડલ અને એની અંદર મેાહડ વાસકમ`ડલને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલા છે.૧૧૩ વળી એ જ પરમાર વંશના વિ. સ. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના તામ્રપત્રમાં ખેટકમ`ડલને બદલે મેાહડવાસકમંડલના નિર્દેશ થયેલા છે. ૧ ૧૪
ઉપર્યુક્ત ઉલ્લેખાતે તપાસતાં એમ જણાય છે કે પરમારોએ રાષ્ટ્રકૂટો પાસેથી જે પ્રદેશ પડાવી લીધે તેમાં ખેટકમાંડલના સમાવેશ થતા. આ ખેટકમ`ડલ પર પરમારાનું આધિપત્ય લાંબા સભ્ય સુધી એટલે કે ભાજદેવના સમય સુધી પ્રવતું હતુ. સિદ્ધરાજે ભાજને જીતી લીધા પછી ખેટકમ ડલનેા સમાવેશ ચૌલુકથ–રાજ્યમાં થયા હશે એમ લેખપદ્ધતિમાં “ખેટકાધારમડલ”ના પ્રયાગ પરથી જાણી શકાય છે. અહીં બીજી નોંધપાત્ર બાબત એ છે કે રાષ્ટ્રકૂટોના સમયમાં ખેટકમંડલ વહીવટી વિભાગ હતા અને ખેટક (ખેડા) એનું વડું મથક હતું. પરમારેાએ શરૂઆતમાં ખેટકમ`ડલના વિભાગ ચાલુ રાખ્યો અને કદાચ એનું વડું મથક એમણે ખેડા રાખ્યુ હોય. પરંતુ સ્વાભાવિક રીતે જ મેાડાસા પરમારાના શાસનની વધુ કેન્દ્રવતી હોઈ તે એને વિષયના દરજ્જો આપવામાં આવેલા. આ મેહંડવાસક વિષયને વિ. સ. ૧૦૬૭માં માહડવાસકમંડલમાં રૂપાંતરિત કયુ`' એટલે કે મેાડાસાને એનુ વડુ મથક બનાવ્યું, અને સ્વાભાવિક છે કે એટલા સમય સુધી ખેટકમ`ડલને વિસ્તાર મેાહડવાસકમ`ડલ તરીકે ઓળખાતા હોય. આ પરમારાની સત્તા સિદ્ધરાજના સમયમાં ચૌલુકયોએ લઈ લેતાં માહડવાસક–મંડલના સ્થાને પુનઃ ખેટકમ`ડલની રચના કરેલી હોય.
ડો. સાંકળિયાએ ખેટકમ`ડલના વિસ્તાર સાબરમતીથી મહી નદી વચ્ચેને જણાવ્યા છે જે યથા જણાય છે.૧ ૧૫
(૫–૬) નાગસારિકા-મડલ અને લાટમ ડલ
કણુ દેવ ૧ લાના વિ. સ’. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના નવસારી–તામ્રપત્રમાં આ મડલને ઉલ્લેખ થયેલેા છે. આ વિષયનુ મુખ્ય મથક નવસારી (જિ. વલસાડ) હતુ . ઈ. સ. ૧૦૫૦-૫૧ નાં ત્રિલેચનપાલનાં તામ્રપત્રામાં લાટદેશના ધિલ્લીશ્વર કે લિલ્લીશ્વર મથક તેમજ એમાં આવેલા ૪ર ગામેાના સમૂહને તથા એરથાણુ–૯૦૦ ના ઉલ્લેખ આવે છે. એરથાણુ એ સુરત જિલ્લાના એલપાડ તાલુકાનું હાલનુ એરથાણુ હાવાનું માનવાંમાં આવે છે.૧૧૬
આ મંડલના વિસ્તાર દક્ષિણમાં નવસારીથી થાડે સુધી જ હશે. કારણ કે ચૌલુકચકાલ દરમ્યાન સચાન(સ ંજાણુ)મડલ ઉપર ગાવાના કદ અવંશની સત્તા