________________
રાજકીય સ્થિતિ : ચૌલુકય વ શ
પ્રયેાજાયું છે. પરંતુ આ સિવાયના મેાટા ભાગના ચૌલુકય રાજવીઓના લેખામાં જેમ કે -ભીમદેવ રજાના વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૬) તથા વિ. સ. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના તામ્રલેખામાંપ, શ્રીધરની વિ. સ. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ની પ્રશસ્તિમાં આછુ પરના વસ્તુપાલ-તેજપાલના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં ચૌલુકચ' રૂપ પ્રયાાયુ છે.
33
“તિ મુદી”, સુકૃતસ કી ન”, સુકૃતતિ કલ્લોલની’” અને “પ્ર ધન ચિંતામણિ” જેવાં આ કાલને લગતાં સાહિત્યિક સાધનામાં પણ ચૌલુક’ રૂપ પ્રયેાજાયું છે. અલબત્ત, ૢચાશ્રય”માં ચુલુક’’ ૩૯ અને કુમારપાલરિત’માં “ચુન્નુગ” કે “ચુન્નુષ્ક” અને કવચિત્ ચાલુ... જેવાં રૂપા મળે છે. ટૂંકમાં, અભિલેખા અને સાહિત્યમાંથી પ્રાપ્ત ઉલ્લેખાને તુલનાત્મક રીતે જોઈએ તા ચૌલુકય” રૂપના વ્યાપક પ્રયાગ થતા નજરે પડે છે.૧૧ આ પરથી જણાય છે કે “ચૌલુકચ' શબ્દના મૂળમાં “ચુલુક” હાવાનું પ્રતીત થાય છે.
૧૦
આ ચૌલુકય શબ્દનું ચાલુકય” સાથે સામ્ય જણાયું છે. તે સોંદર્ભમાં આ મુદ્દે વિગતે તપાસીએ.
૬ ઠ્ઠી સદી દરમ્યાન કર્ણાટકમાં વાતાપિ (બાદામી)માં “ચલિકય” કે “ચલુક’ વંશની સત્તા હતી. આગળ જતાં એ વંશ ચાલુકચ” નામથી પ્રસિદ્ધ થયા. આ વંશની એક શાખા ઈ. સ.ની ૭ મી સદી દરમ્યાન વેંગી પ્રદેશમાં સ્થપાઈ હતી. તેમના લેખામાં “ચકિ”, “ચલ્કિ” વગેરે નામેા પ્રત્યેાજેલાં છે.૧૨ ૮ મી સદીમાં આ ચૌલુકચોની સત્તા રાષ્ટ્રકૂટાએ લઈ લીધેલી પણ ૧૦ મી સદીમાં ચાલુકયોઆએ એ પુનઃ હસ્તગત કરી લઈ વાતાપિને બદલે કલ્યાણીમાં પેાતાના વંશની સત્તા સ્થાપી. દરમ્યાનમાં ૯ મી સદીમાં સૌરાષ્ટ્રમાં ઊના વિસ્તારમાં બલવર્મા અને અનિવર્મા નામના ચાલુકયોની સત્તા પ્રવર્તતી હતી. ૧૩ બધા રાજવંશ ચાલુક'' તરીકે ઓળખાય છે.૧૪ દખ્ખણના પશ્ચિમી ચાલુકય વંશમાંની શાખાના લેખામાં “ચાલુકયુ’૧૫ લિકચ’૧૬ અને ચાલુકય’૧૭ રૂપા પ્રયાાયાં છે. એ બધાં પણ ચાલુકય”નાં સૂચક છે.
આ
દખ્ખણુના ઉત્તરકાલીન ચાલુકયો(લગભગ ઈ. સ. ૯૯૫–૧૧૮૯)ના લેખામાં તા સ્પષ્ટતઃ ચાલુક' રૂપ જ પ્રાજાયું છે.૧૮ ચાલુક' રૂપ મૂલતઃ “ચલક” પરથી સાધિત થયેલું પ્રતીત થાય છે.