Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 9
________________ દઉ ઉપદેશ જીવોને, પ્રતિફળનીની ઇચ્છા ફરજ મારી અદા કરવી પડે પ્રાણ તો પણ શું? (ભજન પદ સંગ્રહ ભા. ૬) શ્રીમદ્ભુત્સિાગરસૂરિજી મહારાજશ્રીનીવિશ્વનાજીવોનું ભલું કેમ થાયતેજભાવના જગૃત હતી, ૧૦૦થી અધિકગ્રંથનીઓશ્રીએ અમરરચના કરી છે. તેમના ગ્રંથોમાં દરેક વિષયનું વ્યવહારિક અને આત્યાત્મિકરવરૂપયથાયોગ્ય રીતે ગુણદષ્ટિએ જોવામાં આવે છે. પ્રભુનો જન્મજગતનાકલ્યાણ માટે જાય છે. તેમના જન્મસમયે૫ દિકકુમારિકાઓ આવીસુતિકા-મહોત્સવ કરે છે, ત્યારે જાતિના દેવો અને ઈન્દોમળીપ્રભુજીને મેગિરિ પર લઈ જઈ જન્માભિષેક કરે છે. (જન્માભિષેકનો વિધિ જંબુદીપ પ્રશસૂિત્રમાં તથા તીર્થકર ચરિત્રમાંવિસ્તારથી બતાવે છે.) સ્નાત્રભરાવનારેશદ્ધથઈ,શુદ્ધવપહેરી,શુદ્ધદ્રવ્યોનેલાઈજિનપ્રતિમાનીઆગળ સ્નાત્ર ભણાવવું. ભણાવનારને શાંતિ મળે છે. ઘરમાં, ગામમાં સંધમાં તેમજવિશ્વમાં પણ શાંતિ થાય છે. સર્વશુભકાર્યના પ્રારંભ વિનવિનાશક હેતુએ અને કલ્યાણનિમિતે ગુરૂશ્રીએ રચેલી મંગલ-પૂજા આ ગ્રંથમાં આપી છે. તે ખાસ મંગળવરૂપ છે આસંસાર વિનોથી ભરેલો છે, તેનો અનુભવ સંસારી જીવોને સામાન્ય રીતે થાય છે. જેથી મંગલેપ્શજીવોના વિનો દૂર થવામાંઆશ્વાસન પ્રાપ્ત થવામાંતથાઅનેકમંગલમયનામોનું સ્મરણ, મનન, ચિંતવન થઈ, ભક્તિ અને નમ્રતાયુક્ત ચિત્તવૃતિ થવામાં આ “લોગસ્સ” “સંતિક “ઉવસગ્ગહર સ્તોત્ર' અને અનેકમંગલપાઠોનાનિધિસ્વરૂપગ્રંથ છે. સર્વજગતનું મંગળ હોતેવી ભાવનાપૂર્વક આ નિવેદન જરા વિસ્તારથી લખાયું છે, જે ધ્યાનપૂર્વક વાંચવાવીનંતી છે. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ મહુડી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84