Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 67
________________ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 શ્રી ઓશિયા માતાની સ્તુતિ # ૪ ૪૬ ૨૪ ૧૪ ઇs : ૪ ૫ ૬ ૪ ૪ ૪ ૧૪૪૨ ૧ ૩ ૪૪ ૬૪૪ ૨૪૪ ૨ ૪ ૧ ૪ ૪s રાજનગરમાં દર્શન કીધાં, ઓશિયા માતા તમારા, ઓશિયા નગરથી દુર વસીયાં, સેવક સૌ તમારાં રાજ સંઘ ચતુર્વિધ સૌની સાથે; દર્શન કરવા આવું; મોતી માણેકના થાળ ભરાવી, મોતીડે વધાવું રાજ કસ્તુરી કેશર ચંદનના, ભરી ચોળાં લાવું; ધૂપ દીપ ને ચામર ઢાળી, સેવા કરવા આવું રાજ મસ્તકે છત્ર કરમાં માળા , કળશ કરમાં ધારી; બેઠાં છો ચુંદડી પહેરીને, સોહામણી સિંહ સ્વારી રાજ મસ્તકે મુગટ કાને કુંડલ, ત્રિશૂળ હાથમાં શોભે કુમકુમ પગલાં ઝાંઝર ઝમકે, કંકણ કરમાં શોભે રાજા ચંબેલી ને જાઈજુઈના દાઉદ ફૂલડાં લાવું; નવશરો હું હાર ગૂંથીને, મા તમને ચઢાવું. રાજ રંગ અનેરી જરીની સાડી, હાર હીરાનો લાવું; રત્ન જડીત તિલક કરાવી, માજીને સોહાવું રાજ બત્રીસ વાજાં અને છત્રીસ, ભૂંગળો વગડાવું; ઢોલ ઘટના નાદ કરાવી આરતી હોંશે ઉતારું. રાજ ભૂત પિશાચને ડાકિણી શાણી, ઓશીયા નામથી ભાગે. દુઃખદારિદ્ર વિદ્રો સૌના; તુજ દર્શનથી ભાગે. રાજ જલ પ્રલય ને જાન માલનો, ભય અગિનિવારો રોગ ઉપદ્રવ લૂંટફાટને, ચોરી મા નિવારો રાજ પશુ પંખી તિર્યંચ જીવોને, દયાનિધિ મા દયા કરો; રોજગાર વેપાર ચલાવી, સૌ જીવની રક્ષા કરી રાજ -૧૦ -૧૧ ૬૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84