Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 71
________________ કળીકાળે છે જાગંતો વીર, સિદ્ધિ કરી બતાવ્યું રે, ગુરુદયાથી “ગણેશ”ના, દિલ દ્વાર ખૂલી ગયા. જૈનશાસનના -: શ્રી ઘંટાકર્ણ વીર: (રાગ-માઢ) ૐ હેં ઘંટાકર્ણ મહાવીર, સમરો શ્રદ્ધા ભાવે નરનાર, છે જૈનશાસનમાં શુરવીર, સમર નિત્ય સાંજ સવાર, ભીડ ભંજન ભય કાપતા એ, યક્ષ તણા સરદાર, શાસનના રખવાળાં કરે એ, દુઃખ દારિદ્ર હરનાર સમરોળ ઘંટાકર્ણ મહાવીર દેવનું, જે લેશે પ્રભાતે નામ, તે ઘેર લીલાલહેર ને એના પુરણ થાશે કામ, સમરો૦ બુદ્ધિસાગર સદ્ગશ્વર અભુત યોગી અવતાર, તેમણે સ્થાપિત કર્યા વીરને, ર્યો સંઘમાં જેજેકાર. સમરો૦ શાન્તિ તુષ્ટિ પુષ્ટિ કરતાં, રાજ તણા ભય જાય, બેડી બંધન તૂટી જાય, આનંદ મંગળ થાય સમરો૦ ધુપ દીપ ફળ પુષ્પથી જે પ્રેમે પૂજે એના પાય, ઘંટાકર્ણ વીર સહાય કરશે, રિદ્ધિ સિદ્ધિ ઉભરાય સમરો૦ મધુપુરીના આંગણીઆમાં કીર્તિ ધ્વજ લહેરાય બુદ્ધિ બળની “ગણેશ” હૈયું, ચરણે ઢળી જાય સમરો૦ * * * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84