Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text ________________
ess
st
ગુરૂ આરતિ
કે
જયદેવ જયદેવ જય જય ગુરૂદેવા; ગુરૂ જય જય ગુરૂ દેવા; બુદ્ધિસાગર મહારાજા; સફલ કરો સેવા;
જયદેવ જય ગુરૂદેવ (૧) નિર્મલજ્ઞાન વિચાર; ધર્મતણા જ્ઞાતા, ગુરૂ ધર્મ તણા જ્ઞાતા, મહિમા કેમ કથાય; પાડતાપત્રાતા;
- જયદેવ જય ગુરૂદેવ) (૨) સફલ કર્યો અવતાર બોધ કર્યો જનને; ગુરૂ બોધ કર્યો જનને; યોગે નિર્મળ કીધાં તન સાથે મનને,
જયદેવ જય ગુરૂદેવ) (૩) બ્રહ્મચર્યવ્રતધારી સિદ્ધપુરૂષ સાચા; ગુરૂ સિદ્ધપુરૂષ સાચા કથતાં આપ પ્રતાપ; વિરામતી વાચા;
જયદેવ જય ગુરૂદેવ (૪) પાવન પરમ સદાય; પ્રભુનાં ધ્યાન ધર્યા, ગુરૂ પ્રભુનાં ધ્યાન ધર્યા, શુદ્ધ અહિંસા જ્ઞાને, કલ્મષ દૂર કર્યા,
જયદેવ જય ગુરૂદેવ૦ (૫) વચને સિદ્ધિ અપાર, જન સઘલા જાણે, ગુરૂ જન સઘલા જાણે, શેઠ શ્રીમંત મહીપ, મર્યાદા માને;
જયદેવ જય ગુરૂદેવ (૬) ભાવ આરતિ લઈને, પ્રેમદીપક કરીયે, ગુર પ્રેમદીપક કરીયે, સદ્દગુરૂપદ સેવીને, ભવસાગર તરીયે,
જયદેવ જય ગુરૂદેવ (૭) જૈન સહીત જૈનેતર, સહુ વંદન કરતા, ગુરૂ સહુ વંદન કરતા, પ્રેમ જ્ઞાનના બળથી, સમીપે સંચરતા,
જયદેવ જય ગુરૂદેવ ()
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 80 81 82 83 84