Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 65
________________ *** પાંચમી શ્રીફળ-પૂજા ૨૪૪૨ ૪ ૨૪૪૭ ૨૪૪૭૨ ૪૪ ૨૪૪૬૨૪૪ & આવશો આવશો આવશો રે, મુજ પાસે મહાવીર આવશો, શ્રદ્ધા પ્રેમના જોરે પધારો, ધર્મમાં બુદ્ધિ કરાવશો રે. જૈન ધર્મમાં સ્વાર્પણ કારક, ભક્તને પ્રત્યક્ષ થાવશો રે, ઉપર ઉપરનાં લટકસલામિયા,નાસ્તિક પાસે ન આવશો રે નામને રૂપના મોહે મરેલા, ભક્તોની આંખે સુહાવશો રે; સંતમાં ભક્તિ પુરણ ધરીને, આતમભાવે લય લાવશો રે. શાસન રાગે ધર્મ પ્રભાવક, બનીને પ્રભુને ભાવશો રે, સકલ સંઘમાં સેવા સારી, પરબ્રહ્મ પદ પાવશો રે, તુજ પૂજાથી ધર્મીજનોની, ધર્મબુદ્ધિ સ્થિર થાવશો રે. બુદ્ધિસાગર ઋદ્ધિ વૃદ્ધિ, કીર્તિજય જગ પાવશો રે . કળશ ગીત ૪૭ ૪૪૭ ૪૪ ૭ ૪ * * * * * Jain Educationa International 48011911 ५० For Personal and Private Use Only મુજ॥૨॥ મુજગાણા એમ૦ ૨ ગાયોગાયો રે એમ શાસન વીરને ગાયો; પંચપ્રકારે પૂજા રચીને, સમક્તિ સિદ્ધિ છાયો રે. ઘંટાકર્ણ મહાવીર પૂજા કીર્તનથી ગુણ પાયો, સમ્યગ્દષ્ટિ દેવની સ્તુતિ, કરતાં હર્ષે ઉમાહ્યો રે તપગચ્છ સાગર શાખા માંહિ, નેમિસાગર ગુરુરાયો, રવિસાગર ગુરુ સુખસાગર ગુરુ, જૈન ધર્મ ફેલાયો રે એમ૦ ૩ મુનિવર આદિ સર્વ સંઘની, વૃદ્ધિ થાશે પસાયો, સર્વ પ્રકાર ઉન્નત્તિ થાશે, આશીર્વાદ સુહાયો રે. મુજ૦ ॥૪॥ મુજ પા એમ૦ ૧ એમ૦ ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84