Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 63
________________ * ૨ ૩ ૪ = = = = = = • = = = = ત્રીજી પુષ્પ-પૂજા ૪ 9 + 5 = 2 x 9 + ૪ = = = 5 ૪ ૪ ૪ (દશમે દેશાવગાશિક રે-એ રાગ) જિનવર મહાવીર શાસને રે, ઘંટાકર્ણ સુવીર, શાસન રસિયા દેવ છો રે, ટાળો ભક્તની પીડા હો; જગમાં જૈનધર્મ પસરાવજો રે, સંઘની વ્હારે આવશો રે; કરશો સમરે સહાય ૧ પુષ્પની માળા કંઠમાં રે, સ્થાપી હરખું ચિત્ત; સાધર્મિકદેવ પ્રીતિથી રે, દિલ થતું પવિત્ર હો. જગમાં ૨ સીધર્મિક દેવ રીતિ છે રે, પ્રાથ્થો વણ કરે કાજ, ધર્મ કષ્ટ પડતાં થકાં રે, રાખે સ્વધર્મી લાજ હો જગમાં૦ ૩ દિવ્યૌષધિથી મહાબલી રે, દેવ કૃપા સુખકાર; મુકિત પંથમાં ભકિતને રે, સાજ ઘણી કરનાર હો. જગમાં૦૪ નરનારી જે જે ભાવથી રે, ભાવે તે તે ભાવ; ફલ પામે ભવે ખરૂં રે, દેખ્યા તે તે બનાવ હો. જગમાં પ જિનવર મહાવીર દેવનો રે, તું વડ ભક્ત છે વીર; વિશ્વમાં સર્વત્ર જાગતો રે, સાગર સમ ગંભીર હો જગમાં૦૬ જિનવર મહાવીરના સંઘની રે, સેવામાં લયલીન; બુદ્ધિસાગર ભક્તિમાં રે, જલમાં ક્યું વર્તે મીન હો જગમાં) ૭ મંત્ર : ૐ ઘંટાકર્ણ મહાવીરાય જૈન શાસન રક્ષકાય શાંતિ પૃષ્ટયર્થ પુષ્પ પુષ્પમાલાંચ યજામહે સ્વાહા. * * * * * ૫૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84