________________
* ૨ ૩ ૪
=
= = = =
= •
= = =
=
ત્રીજી પુષ્પ-પૂજા
૪ 9 +
5 =
2
x
9 +
૪
= =
= 5
૪ ૪
૪
(દશમે દેશાવગાશિક રે-એ રાગ) જિનવર મહાવીર શાસને રે, ઘંટાકર્ણ સુવીર, શાસન રસિયા દેવ છો રે, ટાળો ભક્તની પીડા હો; જગમાં જૈનધર્મ પસરાવજો રે, સંઘની વ્હારે આવશો રે;
કરશો સમરે સહાય ૧ પુષ્પની માળા કંઠમાં રે, સ્થાપી હરખું ચિત્ત; સાધર્મિકદેવ પ્રીતિથી રે, દિલ થતું પવિત્ર હો.
જગમાં ૨ સીધર્મિક દેવ રીતિ છે રે, પ્રાથ્થો વણ કરે કાજ, ધર્મ કષ્ટ પડતાં થકાં રે, રાખે સ્વધર્મી લાજ હો
જગમાં૦ ૩ દિવ્યૌષધિથી મહાબલી રે, દેવ કૃપા સુખકાર; મુકિત પંથમાં ભકિતને રે, સાજ ઘણી કરનાર હો.
જગમાં૦૪ નરનારી જે જે ભાવથી રે, ભાવે તે તે ભાવ; ફલ પામે ભવે ખરૂં રે, દેખ્યા તે તે બનાવ હો.
જગમાં પ જિનવર મહાવીર દેવનો રે, તું વડ ભક્ત છે વીર; વિશ્વમાં સર્વત્ર જાગતો રે, સાગર સમ ગંભીર હો
જગમાં૦૬ જિનવર મહાવીરના સંઘની રે, સેવામાં લયલીન; બુદ્ધિસાગર ભક્તિમાં રે, જલમાં ક્યું વર્તે મીન હો
જગમાં) ૭ મંત્ર : ૐ ઘંટાકર્ણ મહાવીરાય જૈન શાસન રક્ષકાય શાંતિ પૃષ્ટયર્થ પુષ્પ પુષ્પમાલાંચ યજામહે સ્વાહા.
*
*
*
*
*
૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org