________________
58
5
5 5
5
x
5
બીજી દીપક પૂજા
કે
8 8 9 1 8 8 9 9 $ $ $ $ $ $ $૪૪૬
૩ ૪ ૫ ૬
૭
જ
(સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો-એ રાગ)
ઘંટાકર્ણ મહાવીર બળિયા ધીર, શાંતિ જગમાં પસારો; હારો મહિમા અપરંપાર હો વીર સંઘમાં શાંતિ પ્રચારો, માંગું ન માગણ પેઠે સ્વાર્થે, બાધા માન્યતા સર્વે, રાખે તે નહીં જેનો ભક્તો તુજ, પ્રેમે રહિયો અગર્વે, હો વીર! સંઘમાં ૧
સ્વાર્થથી માન્યતા બાધાવણ હું, ધર્મનું સગપણ ધારી, દીપક કરીને પ્રેમે પૂજું, નિષ્કામ ભાવ વધારી, હો વીર ! સંઘમાં ૨ યાચક થઈ તુજ પાસે ન યાચું, આતમ પ્રેમે રાચું, શુદ્ધ પ્રેમથી સગપણ સાચું, પરમાર્થે નિત્ય માચું. હો વીર ! સંઘમાં ૩ લાજ ન જાવ દેજે વીરા, સહાયકવડ ધીરા; મહિમા ન જુઠો પડવા દેજે, સમક્તી ગુણહીરા હો વીર! સંઘમાં ૪ ધર્મી વીરા સાથે રહેશો, ધર્મે સ્કાયને દેશો; પરમાર્થે પૂજનને વહેશો, કીધું ધ્યાનમાં લેશો. હો વીર ! સંઘમાં પ સર્વ જગતમાં મહિમા છવાયો, ઉગ્યો રવિ ન છૂપાયો; સાધર્મિક પ્રીતિએ સુહયો, કાલિમાં જાગતો ગાયો. હો વીર ! સંઘમાં ૬ જેમ ઘટે તેમ મિત્રની પેઠે, ધર્મમાં સાથી રહેશો, બુદ્ધિસાગર પ્રત્યક્ષ અનુભવ, મહાવીરનો સંદેશો. હો વીર! સંઘમાં ૭ મંત્ર-૩ૐ ઘટાકર્ણ મહાવીરાય શાંતિ તુષ્ટિ પુષ્ટયર્થ દીપ યજામહે સ્વાહા.
*
*
*
*
૫૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org