Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text ________________
–૧૨
-૧૩
-૧૪
આશા ભર્યા આવ્યા સેવકની, અરજી મા દિલમાં ઘરજે; સુખ શાંતિ સૌને અર્પોને, ઘરઘરમાં મંગલ કરજે રાજ અજ્ઞાની ને અણસમજુ હું, સ્તુતિ મેં તો કીધી; તુજ દર્શન જે કરશે સેવક, થાશે તેની સિદ્ધિ રાજ દીન દયાળુ માતની સ્તુતિ, કરજ સૌ નર ને નારી; અંતરની આશાઓ પુરશે, વેગે સહાય થનારી રાજ બ્રહ્મચારી માતાજીના સેવક, મંગલદાસ ગુણ ગાવે; સકળ વિશ્વમાં શાંતિ કરજો, મંગળ એમ ગુણ ગાવે. રાજ બે હજાર સત્તરના ચૈત્ર સુદ એકમ ગુણ ગાવે; મંગળ મંડળ સ્તુતિ કરીને, આનંદ સૌને પાવે. રાજા અરજી ઉર ધરી દિલદયા કરી, કરો કિંકરને મહેર; શાંતિ શાંતિ સઘળે સ્થાપો, થાઓ લીલા લહેર. રાજ
-૧૫
-૧૬
જ ૪ ૬ ૨ ૨ ૪ = = = = = = =
= = = = = =
=
= = + +
889
9 + 5 = 1 ૨ ૩ ૪ ૫ ૬ ૪ ૪૬
૪ ૪
: ૧
મધુપુરીને આંગણે
(રાગ-મીઠા લાગ્યા છે અને આજના) વહાલું લાગે છે મને વીર તારૂં આંગણું, હાલું લાગે છે વીર તારું નામ રે, મધુપુરી નગરીને આંગણે, મંગળકારી તારી મૂરતિ સોહામણી, કલ્પવૃક્ષ સમી તારી છાંય રળીઆમણી,
શાસનની રક્ષા કરનાર રે મધુપુરી ઢાલ ગદા ધનુષ્ય શોભે છે હાથમાં, અખંડજ્યોત જલે ધૂપ દીપ સુગંધ સાથમાં;
' હાજરાહજુર છો, મારા વીર રે. મધુપુરી, આરાધન કર્યું શ્રી બુદ્ધિસાગર ગુરૂદેવ; પ્રગટ કર્યા વીર મંત્ર જાપના પ્રભાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84