SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૨ -૧૩ -૧૪ આશા ભર્યા આવ્યા સેવકની, અરજી મા દિલમાં ઘરજે; સુખ શાંતિ સૌને અર્પોને, ઘરઘરમાં મંગલ કરજે રાજ અજ્ઞાની ને અણસમજુ હું, સ્તુતિ મેં તો કીધી; તુજ દર્શન જે કરશે સેવક, થાશે તેની સિદ્ધિ રાજ દીન દયાળુ માતની સ્તુતિ, કરજ સૌ નર ને નારી; અંતરની આશાઓ પુરશે, વેગે સહાય થનારી રાજ બ્રહ્મચારી માતાજીના સેવક, મંગલદાસ ગુણ ગાવે; સકળ વિશ્વમાં શાંતિ કરજો, મંગળ એમ ગુણ ગાવે. રાજ બે હજાર સત્તરના ચૈત્ર સુદ એકમ ગુણ ગાવે; મંગળ મંડળ સ્તુતિ કરીને, આનંદ સૌને પાવે. રાજા અરજી ઉર ધરી દિલદયા કરી, કરો કિંકરને મહેર; શાંતિ શાંતિ સઘળે સ્થાપો, થાઓ લીલા લહેર. રાજ -૧૫ -૧૬ જ ૪ ૬ ૨ ૨ ૪ = = = = = = = = = = = = = = = = + + 889 9 + 5 = 1 ૨ ૩ ૪ ૫ ૬ ૪ ૪૬ ૪ ૪ : ૧ મધુપુરીને આંગણે (રાગ-મીઠા લાગ્યા છે અને આજના) વહાલું લાગે છે મને વીર તારૂં આંગણું, હાલું લાગે છે વીર તારું નામ રે, મધુપુરી નગરીને આંગણે, મંગળકારી તારી મૂરતિ સોહામણી, કલ્પવૃક્ષ સમી તારી છાંય રળીઆમણી, શાસનની રક્ષા કરનાર રે મધુપુરી ઢાલ ગદા ધનુષ્ય શોભે છે હાથમાં, અખંડજ્યોત જલે ધૂપ દીપ સુગંધ સાથમાં; ' હાજરાહજુર છો, મારા વીર રે. મધુપુરી, આરાધન કર્યું શ્રી બુદ્ધિસાગર ગુરૂદેવ; પ્રગટ કર્યા વીર મંત્ર જાપના પ્રભાવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy