Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 61
________________ પહેલી ધૂપ-પૂજા (કાનુડો ન જાણે મારી પ્રીત - એ રાગ) ઘંટાકર્ણ મહાવીરદેવ, અદભુત મહિમા ધારીરે- ઘંટાકર્ણo સમરતાં ચઢતા હારે,સંકટ પડિયાં ટાળે; હારો મહિમા અપરંપાર. ભક્તના રોગ નિવારો રે. ઘંટાકર્ણ ૧ ઘંટાકર્ણના મંત્રે શ્રદ્ધાથી વિધિ યંત્રે; સાધે સિધ્ધ સઘળાં કાજ, ગુરુગમ ભાષિત તંત્રેરે, ઘંટાકર્ણ ૨ પ્રત્યક્ષ દર્શન આપે, ભક્તોનાં મનમાં વ્યાપે; આપે ધર્મ કરણમાં સાજ, કષ્ટની કોટી કાપે રે. ઘંટાકર્ણo ૩ હારા મંત્રોના જાપે શક્તિઓ દિલમાં છાપે; હારા રાગી નર ને નાર, ધર્મને જગમાં સ્થાપે રે. ઘંટાકર્ણ ૪ મહિમા હારો જગ ગાજે, જ્યાં ત્યાં ડંકો વાજે; સમરે રહેશો હાજરા હજુર,હારૂં બિરૂદન લાજે રે. ઘંટાકર્ણ ૫ વનમાં રણમાં સાગરમાં, પૃથ્વીતલમાં અંબરમાં; કરોને ધર્મ કર્મમાં સાજ, દરબારે ને ઘરમાંરે. ઘંટાકર્ણ ૬ ધૂપ પૂજી ગુણ ગાવું, સમ્યગ્દષ્ટિ દિલ લાવું; બુદ્ધિસાગર શાસનદેવ, જગમાં સ્થાપી ભાવું કે. ઘંટાકર્ણ ૭ મંત્ર-% ઘંટાકર્ણ મહાવીરાય સર્વ રોગોપદ્રવશમનાય, ઇષ્ટ લાલાય, શાંતિ તુષ્ટિયર્થ ધુરં યજામહે સ્વાહા : * * * * ૫૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84