Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 64
________________ ૪૪૬ ૪s at Rs 1 to 5 9 ઇ ૪ 9 કઇ ૪ % ૧ ૪ ૬ ૪ ૪ ૧ ૨ ૩ ૪ ૧ ૪ ૫ ૬ ૭ + ૪ = 9 8 ચોથી સુખડી નૈવેદ્ય પૂજા (વિમલા નવ કરશો ઉચાટ-એ રાગ) ઘંટાકર્ણ મહાવીર સ્વાયે વ્હેલા આવશો રે; પ્રેમે ધર્મીઓને સહાય કરીને સુહાવશોરે; પરબ્રહ્મ મહાવીર નામે, શરણ કરી જે ઠરતો ઠામે, તેવા ભક્તોની ભક્તિમાં, ધુન લગાવશો રે. ઘંટાકર્ણ૦ ૧ શ્રદ્ધા પ્રીતિપ્રેર્યા આવો, ભક્તિ વિના નથી કોઈનો દાવો, જયકાર મંગલમાલા, કીર્તિધ્વજ ફરકાવશો રે. ઘંટાકર્ણ૦ ૨ ક્ષણમાં પૃથ્વીને ડોલાવો, ક્ષણમાં મેરુને કંપાવો, એવો મહિમા હારો, શાપ ને તાપ સમાવશો રે. ઘંટાકર્ણ૦ ૩ દુર્જન દુષ્ટોને જ હઠાવો, જેને ધર્મ જગમાં ફેલાવો, પ્રભુ શ્રી મહાવીર નામના, જાપને જગ પ્રસરાવશોરે. ઘંટાકર્ણ૦ ૪ તુજ પ્રેમીઘર મંગલમાલા, પુત્રાદિક ધન ઋદ્ધિવિશાલા આપી વાંછિત સહુને, ચિત્તપ્રસન્ન સુહાવશો રે, ઘંટાકર્ણ૦ ૫ પુણ્યોદયે તુજ સાધન મળતું, શ્રદ્ધા પ્રીતિ યોગે ફળતું, પ્રગટી શાસનસેવામાંહી, ચિત્ત લગાવશોરે, ઘંટાકર્ણ, ૬ પ્રત્યક્ષ પ્રેમે મહાવીર દીઠા, શાસન દેવા લાગ્યા મીઠા; બુદ્ધિસાગર દિલમાં, પ્રભુ સંદેશ જણાવશો રે. ઘંટાકર્ણ૦ ૭ મંત્ર-ૐ ઘંટાકર્ણ મહાવીર જિન શાસન રક્ષકાય, શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુરુ નૈવેદ્ય યજામહે સ્વાહા. ૫૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84