Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 56
________________ સંવેગીમુનિમાં વર મહામાન્ય, ચારિત્રી ઉપકારી; રવિસમ રવિસાગર ગુરુભારી, વચનસિદ્ધ હિતકારી, મગંલ ૮ દર્શનજ્ઞાનચરણગુણધારી, ઉત્કૃષ્ટા આચારી, ગુરુસુખસાગર સમતાચારી, વૈરાગી ઉપકારી. પેથાપુરમાં સુવિધિજિનેશ્વર, મંદિર છે મનોહારી, તાસ પસાયે મંગલપૂજા, રચી જગ આનંદકારી. સંવત ઓગણીશ ઓગણ્યાએંશી, ફાલ્ગુન બુધ શુભકારી; અજવાળી દશમી દિનપૂજા, રચી મંગલ કરનારી. દ્રવ્યભાવ સર્વ મંગલ કાજે, મંગલપૂજા સારી; બુદ્ધિસાગરસૂરી મંગલ, ઋદ્ધિ સિદ્ધિ શિવકારી. ********* ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારંનવપદાત્મક; આત્મરક્ષાકર વજ-પંજરાભસમરામ્યહં, મંગલ ૧૨ ૐ હીં શ્રી સર્વજિનેશ્વરેભ્યઃસર્વસુરાસુરેન્દ્રપરિપૂજિતેભ્યઃ સર્વતીર્થંકરેભ્યો મંગલાર્થ જલ, ચંદન, પુષ્પ, ધુપં,દીપ, અક્ષત, નૈવેદ્યું, ફલ, યજામહે સ્વાહા || ૐ નમોઅરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐૐ નમોસવ્વસિદ્ધાણં, મુખેમુખપટાંવરમ્ સ શ્રી આત્મરક્ષા નવકાર મં ત્ર ૪૪૭૦ ૭* * * ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણું આયુધં હસ્તયોર્દઢ. ૐૐ નમોલોએસવ્વસાહૂણં, મોચકેપાદયોઃશુભે; એસોપંચ નમુક્કારો-; શિલાવજમયી તલે સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ; મંગલાણં ચ સન્વેસિં, ખાદિરાંગારખાતિકા મંગલ ૯ Jain Educationa International ૫૧ મંગલ ૧૦ For Personal and Private Use Only મંગલ ૧૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84