Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 55
________________ જિનવ૨૦૧૩ પરમેશ્વર મહાવીર જિનેશ્વર, મંગલરૂપી નક્કી; સર્વમંગલનું મંગલ મહાવીર, એવી શ્રદ્ધા પાક્કી; જ્યાં ત્યાં ચાર નિક્ષપે મંગલ, મહાવીર આનન્દકારી; બુદ્ધિસાગર સેવાભક્તિ, સુખ પામો નરનારી. જિનવર૦ ૧૪ કે છે 9 ક » કે કલશ #3 * * * * * * આશાવરી (અવસર બેર બેર નહીં આવે. એ રાગ) મંગલપૂજા રચી સુખકારી, વિશ્વમાં મંગલકારી. મંગલ પરબ્રહ્મ પરમેશ્વર મહાવીર, મંગલછે જયકારી; ગૌતમ ગણધર મંગલ નિશ્ચય, સ્થૂલભદ્ર મંગલ ભારી. મંગલ ૧ જૈન ધર્મને સંઘચતુર્વિધન, મંગલ આનંદકારી, મંગલપૂજા ભણે ને ભણાવે,પૂજા મંગલ લો નરનારી. મંગલ ૨ સર્વસંઘમાં મંગલ ઘર ઘર, પ્રગટો વિઘનિવારી; સર્વકાર્યપ્રારંભમાં મંગલ પૂજા મંગલકારી, મંગલ0 ૩. મંગલ પૂજાને શ્રદ્ધાથી, કરશે જે નરનારી; ઈચ્છિતકાર્યની સિદ્ધિ કરશે, ફળશે મનોરથ ભારી, મંગલ ૪ લક્ષ્મી રાજ્ય વિદ્યા દેનારી, કીર્તિ સિદ્ધિ કરનારી, પુત્રાદિત ઈચ્છિત દેનારી, પુણ્યધર્મ સુખકારી મંગલ ૫ પરમેશ્વર મહાવીર જિનેશ્વર, વીર પ્રભુ ઉપકારી, શ્વેતામ્બર સત્યપટ્ટ પરંપરા, તપગચ્છ જગ હિતકારી. મંગલ ૬ તપગચ્છનભમણી હીરવિજયસૂરિ, જગગુરુપદવી ધારી; પટપરંપરા પ્રૌઢપ્રતાપી;નેમિસાગર કિયોદ્ધારી. મંગલ ૭ ૫૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84