Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 53
________________ ગૌમુખ મહાયક્ષ ત્રિમુખ ઈશ્વર, તબ કુસુમ માતંગાજી; વિજ્યાજિત બ્રહ્મા મનુજ જ સુર, ષમુખ પાતાલ ચંગા. મંગલ૦ ૯ કિન્નર ગરુડ ગંધર્વયક્ષેન્દ્ર, કુબેર વરુણ ભ્રકુટીજી; ગોમેધ પાર્શ્વ માતંગ એ યક્ષો, શાંતિ સમર્પો હુર્તિ. મંગલ ૧૦ ચક્રેશ્વરી અજિત દુનિતારી, કાલી ને મહાકાલીજી; અય્યતા શાંતા વાલા સુતારા, જૈનશાસન રખવાળી. મંગલ૦૧૧ અશોક શ્રીવસ્તાચંડા, વિજ્યા અંકુશા દેવીજી; પન્ના નિવાણી અય્યતા, ધારીણી વૈરુટ્ય શુભ દેવી. મંગલ૦૧૨ અચ્છતા ગાંધારી અંબા, પદ્માવતી જયકારી; સિદ્ધાયિકા મંગલકારી, દેવીઓ હિતકારી. મગંલ૦૧૩ જિનપદ ભ્રમરી વિજયા દેવી, સુજ્યા સહાયે આવોજી. અજિતા અને અપરાજિત દેવી, મુજ રક્ષા હિત લાવો. મંગલ૦૧૪ ૐ વીર વીર મહાવીર જયવીર, સેનવીર વર્ધમાનજી, જયા વિજ્યા ને જયંતા અપર- જિતા કરશો કલ્યાણ. મંગલ૦૧૫ સંઘ ચતુર્વિધ જૈનશાસનની, ચડતિ નિશદિન કરશોજી; સહાય અમારી વેગે કરશો, આધિવ્યાધિ દુઃખ હરશો. મંગલ૦૧૬ ધાર્મિક વ્યવહારિક સહુ કાજમાં, વેગે મંગલઆપોજી; શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરશો, દારિદ્ર દુઃખ કાપો. મંગલ ૧૭ ઋદ્ધિ સિદ્ધિ કીર્તિ કાંતિ- આપો મંગલ માલાજી; બુદ્ધિસાગરસૂરિ શક્તિ, વૃદ્ધિ જય દ્યો વિશાલા. મંગલ ૧૮ ઢાલ ત્રીજી (આત્મ ભક્ત મલ્યા કેઈ દેવા એ રાગ) જિનવર મહાવીર મંગલ કરશો, દુર્ગુણ પાપ નિવારો; ४८ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84