Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 51
________________ છે : ૬ દે છે છે કે દ હ = = $ $ $ $ $ 8 + + + + $ $ $ $ $ $ $ $ $ $ + + $ + $ + $ * સર્વ શુભકાર્યારંભમાં મંગલ પૂજા ૪૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૪ % + 8 = 2 x 9 + + + ૧ ૨ ૩ ૪ ? 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 9 R S R8 & પરમપ્રભુ પરમાત્મા, મહાવીર જિનવર્ધમાન; પરબ્રહ્મ મંગલકારી, પ્રણમું શક્તિનિધાન. અસંખ્ય સુરાસુર દેવીઓ, યોગીની બાવનવીર; એ સહુ દાસ બની નમે, જય જય પ્રભુ મહાવીર. વિશ્વેશ્વર મહાવીર જિન, નામથી મંગલ થાય; મંગલની પૂજા રચું, ભકતો મંગલ થાય. દેવગુરુને ધર્મની, શ્રધ્ધાવંત નર, નાર; મંગલ પૂજા ભણી સુણી,મંગલ લે નિર્ધાર. સકલ કાર્ય પ્રારંભમાં, મંગલ પૂજા બેશ; કરતાં કરાવતાં ગાવતાં, સુણતાં નાસે કલેશ. ઢાળ પહેલી મંગલ કરશો રે, ચોવીશ જિન જયકારી, વિધ્રો નિવારો રે, નામસ્મરણ અઘહારી; ત્રઋષભ અજિત સં ભવ અભિનન્દન, સુમતિપ્રભુ સુખકારી, પદ્મપ્રભ; સુપાર્શ્વજિનેશ્વર ચન્દ્રપ્રભુ હિતકારી સુવિધિ શીતલ શ્રેયાંસ જિર્ણોદા, વાસુપૂજય વસુકારી; વિમલ અનંત ધર્મને શાન્તિ, કુછ્યું, અર અઘહારી મલિજિનમુનિ સુવ્રત નમિ વિભુ,નેમિ પાર્જશુભકારી, વર્ધમાન મહાવીર મંગલકર, મંગલ કરો નિર્ધારી, મંગલ ૧ મંગલ૦ ૨ મંગલ૦ ૩ ४१ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84