Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 50
________________ જય જયo ||૪|| દ્રવ્ય ભાવથી આરતી કરીએ, મંગલમાલા સહેજે વરીએ. બુદ્ધિસાગર પ્રભુ ગુણ લેવા, સંઘ ચતુર્વિધ કરે નિત્ય સેવા. જય જયo |પા. પછી પ્રભુજીની પડખે જઈને અથવા પ્રભુજી અને સ્નાત્રીઓ વચ્ચે અંતર પડદો રાખી સ્નાત્રીઓના જમણા અંગુઠા ઉપર કંકુનો ચાંદલો કરાવવો. પછી મંગલદીવો ઉતારવો. મંગલદીવો ઉતારતાં કપુર લાવેલા હોય તે સળગાવી રકાબીમાં મૂકી મંગલદીવો ઉતારવો. ૪૫૪ ૩ ૪ ૬૪ ૬ ૭ ૧ ૨ ૩ ૪ મંગલ દીવો મંગલદીવો મંગલકારી, કરીએ જિન આગલ જયકારી; અરિહંત મંગલ પહેલું જાણો, બીજું સિધ્ધ મંગલ મન આણો મંગલoll૧ સાધુ મંગલ ત્રીજું લહીએ, સગુણ પામી શિવપુરી વહીએ. મંગલo ||રા ધર્મ મંગલચોથું સુખકારી, ચાર મંગલની છે બલિહારી. મંગલા ફા ભાવમંગલ હેતે ચિત્તધારી, મંગલદીપ કરે નરનારી. મંગલo ||૪|| બુદ્ધિસાગર આનંદકારી, સંઘ ચતુર્વિધ શોભાકારી. મંગલ પા સ્નાત્ર પૂજા સમાપ્ત ૪૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84