Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 49
________________ પછી સિંહાસનમાંથી પ્રભુજી તથા સિદ્ધચક્રજીને લઈ, ચોખ્ખા પાણીથી પખાલ કરી, ત્રણ અંગ લુછણા કરી, કેશર (ચંદન)થી પૂજા કરી, ફલ ચઢાવવાં અને સિંહાસન મધ્યેની રકાબીમાંથી પાણી કાઢી નાખી, ધોઇ, સાફ કરી, કેશરના સ્વસ્તિક કરી પ્રભુને પઘરાવવા. આરતી મંગલદીવો પ્રગટાવી બંનેને નાડાછડી બાંધી એક રકાબીમાં મુકી, કંકુના છાંટા નાખી ચોખાથી વધાવવા. રકાબીમાં સોપારી તથા સાત મીઠાની કાંકરી લઈ એક મીઠાની કાંકરી અને એક માટીની કાંકરી, એ રીતે દરેક ઢગલીમાં મૂકી સાત ઢગલીઓ કરવી. પછી બીજી તરફ જળની કુંડી રાખવી. જ્ઞાત્રિયોને ઊભા પગે બેસાડી ડાબા હાથ ઉપર જમણો હાથ રખાવી વિધિ ભણાવનાર માણસ જ્ઞાત્રિયોના હાથમાં દરેક વખતે એક મીઠાની અને એક માટીની કાંકરી આપી તે સાથે હથેળીમાં ચોખ્ખા પાણીના કળશમાંથી થોડું પાણી આપે અને આરતી મંગળ દીવાની રકાબી ફરતું લુણ ઉતરાવે તેની વિગત.0 લુણ ઉતારો જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે લુણol/1iા જિમ જિમ, તડતડ લુણ જ ફુટે તિમતિમ અશુભ કર્મ બંધ તૂટે લુણo //રા નયન સલુણ શ્રી જિનજીનાં; અનુપમ રૂપ દયારસ ભીનાં લુણo ૩ી રૂપ સલુણ, જિનજીનું દીસે; લાક્યું લુણ તે જલમાં પેસેલુણo l૪ ત્રણ પ્રદક્ષિણા દઈ જલધારા, જલ નીખવીએ લુણ ઉદારા લુણ આપો જે જિન ઊપર દમણો પ્રાણી, એમ થાજો લુણ જયું પાણી. લુણ, કે કોઈ અગર કૃષ્ણા ગુરુકુંદરૂ સુંગંધે, ધુપ કરીને વિવિધ પ્રબંધે. લુણo liી એમ સાત વખત લુણ ઉતરાવવું, પછી આરતી ઉતારવી. આરતી ૪૬૪ XXXXXXXX જય જયoll૧ જય જય વિર જિનેશ્વર દેવા, સુરનરઈદ્ર લહે સેવા મેવા; બારગુણે ગુણવંતા પ્યારા, ત્રણ ભુવનના છો આધારા. ચોત્રીશ અતિશય ગુણધારી; પાંત્રીશવાણી ગુણે જયકારી. ત્રિશલાનંદન શિવસુખકારી સિદ્ધારથકુલ શોભાકારી. જય જયoll૨II જય જયo all ४४ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84