Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 57
________________ સ્વાહાંત ચ પદે જોયું, પઢમં હવઈ મંગલ, વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે. મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવ નાશિની; પરમેષ્ઠિપદોભુતા, કથિતાઃ પૂર્વસૂરભિ; યશ્ચને કુરુતે રક્ષાં,પરમેષ્ઠિપદે સદા; તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિશ્ચાડપિ કદાચન, ક૬ ૪ ૪ 8 9 9 + ૪s ૨% છે કે છે કે 5 6 7 જે જ 2 3 ૪૬ 8 મધુ-૧ મધુ-૨ મધુ-૩ સ્તુતિ મધુપુરીમાં મુરતી દીઠી, એક જ વીર તુમારી, માથે મુગટ કાને કુંડલ, ઝમકે ઝાગ ઝમારી. હાથમાં ધનુષ બાણ સોહે, ઉભા છો તીર તાણી, સર્વદેવમાં શક્તિમાન છો, આવી વાતમેં જાણી. વજ કચ્છોટો મારી ઉભા, કેડે ઢાલ જ સોહે, તુજ મુરતી નિરખી નિરખીને, માનવ મનડાં મોહે. અંતરીક્ષથી આપ આવિયા,મહિમા વધ્યો ભારી; મધુપુરીમાં સ્થાપના કીધી, બુદ્ધિસાગર સૂરિ. સુખ સાગરજી તણા શિષ્ય એ, અમર નામના કીધી, જંગ માંહી જણે જીવી જાણ્યું, સ્વર્ગવાટડી લીધી. તુજ ગુણ ગાવા કેરી શક્તિ, આપો અમને દેવા, તુજ ભક્તિ કરવા થકી, મળે મુક્તાફળ મેવા. દુર દેશાંતરથી યાત્રાળુ આવે, શ્રીફળ સુખડી ધરાવે; ભાવભક્તિથી જે જને પૂજે, તેનાં દુઃખડાં ટાળે. કાળિકાળમાં મહિમા વધ્યો, આનંદ ઉર અપારિ, વાંઝિયાના જેણે મેણાં ભાંગ્યાં,એવા સમક્તિ ધારી. મધુ-૪ મધુ-૫ મધુ-૬ મધુ-૭ મધુ-૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84