Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 52
________________ અતીત અનાગત તીર્થંકર સહુ, પાપોદય સંહારા; ગણધર ચૌદસે બાવન સમરૂં, મંગલ દ્યો નિર્ધારા, ગૌતમ ગણધર મંગલ કરશે, નામ છે મંગલકારી; બુદ્ધિસાગર સુરિવાચકમુનિ, ભક્તિ મંગલકારી ઢાલ બીજી શાંતિ જિનેશ્વર શાંતિ કરશો, સર્વ અશાંતિ હરશોજી; સંઘ ચતુર્વિધ મંગલમાલા, મંગલ શાંતિ કરશો. દેવી સરસ્વતી લક્ષ્મી દેવી, વિદ્યાલક્ષ્મી આપોજી; ‘વિપ્પોસહિપત્તાણું’ મંત્રે, ઘર ઘર મંગલ વ્યાપો. ‘ખેલો સહિપત્તાણ’ મંત્રે, -ભક્ત શાંતિ પાવેજી; સૂરિ મંત્રના વાસક્ષેપે, ઋદ્ધિ સિધ્ધિ સુહાવે; રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વધુજંશી શુભકારીજી; ચક્રેશ્વરી નરદત્તા કાલી, મહાકાલી સુખકારી. (સિદ્ધચક્રવર સેવા કીજે. એ રાગ) અરિહંત ચોવીસ પ્રભુના ભક્તો, ચોસઠ ઈન્દ્રો વિવેકીજી, અરિહંત ભક્તિના પ્રેર્યા મંગલ, કરશો નિશ્ચય ટેકી, મંગલ કરશોજી સંકટને ઉપસર્ગ; વિઘોહરશોજી નવગ્રહોને દદિક્પાલો, પ્રભુભક્તે અહીં આવોજી; સાધર્મિક તમે પ્રભુના ભક્તો, મંગલકારી થાવો લોકપાલ તમે ઉપયોગ દેઈ, ઉપસર્ગોને નિવારોજી; ધર્મીજનોને કરવી સહાયો, એ અધિકાર તમારો ગૌરી ગાંધારી મહાજ્વાલા, માનવી ને વૈરુટ્ટાજી; અશ્રુતા માનસિકાદેવી, મહામાનસિકાયુક્તા; ૪૭ Jain Educationa International મંગલ૦ ૪ For Personal and Private Use Only મંગલ૦ ૫ મંગળ૦ ૧ મંગળ ૨ મંગળ૦ ૩ મંગલ ૪ મંગલ૦ ૫ મંગલ૦ ૬ મંગલ૦ ૭ મંગલ૦ ૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84