________________
અતીત અનાગત તીર્થંકર સહુ, પાપોદય સંહારા; ગણધર ચૌદસે બાવન સમરૂં, મંગલ દ્યો નિર્ધારા, ગૌતમ ગણધર મંગલ કરશે, નામ છે મંગલકારી; બુદ્ધિસાગર સુરિવાચકમુનિ, ભક્તિ મંગલકારી
ઢાલ બીજી
શાંતિ જિનેશ્વર શાંતિ કરશો, સર્વ અશાંતિ હરશોજી; સંઘ ચતુર્વિધ મંગલમાલા, મંગલ શાંતિ કરશો. દેવી સરસ્વતી લક્ષ્મી દેવી, વિદ્યાલક્ષ્મી આપોજી; ‘વિપ્પોસહિપત્તાણું’ મંત્રે, ઘર ઘર મંગલ વ્યાપો. ‘ખેલો સહિપત્તાણ’ મંત્રે, -ભક્ત શાંતિ પાવેજી; સૂરિ મંત્રના વાસક્ષેપે, ઋદ્ધિ સિધ્ધિ સુહાવે; રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વધુજંશી શુભકારીજી; ચક્રેશ્વરી નરદત્તા કાલી, મહાકાલી સુખકારી.
(સિદ્ધચક્રવર સેવા કીજે. એ રાગ)
અરિહંત ચોવીસ પ્રભુના ભક્તો, ચોસઠ ઈન્દ્રો વિવેકીજી, અરિહંત ભક્તિના પ્રેર્યા મંગલ, કરશો નિશ્ચય ટેકી, મંગલ કરશોજી સંકટને ઉપસર્ગ; વિઘોહરશોજી નવગ્રહોને દદિક્પાલો, પ્રભુભક્તે અહીં આવોજી; સાધર્મિક તમે પ્રભુના ભક્તો, મંગલકારી થાવો લોકપાલ તમે ઉપયોગ દેઈ, ઉપસર્ગોને નિવારોજી; ધર્મીજનોને કરવી સહાયો, એ અધિકાર તમારો
ગૌરી ગાંધારી મહાજ્વાલા, માનવી ને વૈરુટ્ટાજી; અશ્રુતા માનસિકાદેવી, મહામાનસિકાયુક્તા;
૪૭
Jain Educationa International
મંગલ૦ ૪
For Personal and Private Use Only
મંગલ૦ ૫
મંગળ૦ ૧
મંગળ ૨
મંગળ૦ ૩
મંગલ ૪
મંગલ૦ ૫
મંગલ૦ ૬
મંગલ૦ ૭
મંગલ૦ ૮
www.jainelibrary.org