________________
છે : ૬ દે છે છે
કે દ હ = = $
$ $ $ $
8 +
+ +
+ $ $ $ $
$ $ $
$
$ $ + + $ + $ + $ *
સર્વ શુભકાર્યારંભમાં મંગલ પૂજા
૪૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૪ % + 8
= 2 x
9 + + + ૧ ૨ ૩ ૪ ? 8
8 8
8 8 8 8 8 8 8 8 8 8 8 9 R
S R8 &
પરમપ્રભુ પરમાત્મા, મહાવીર જિનવર્ધમાન; પરબ્રહ્મ મંગલકારી, પ્રણમું શક્તિનિધાન. અસંખ્ય સુરાસુર દેવીઓ, યોગીની બાવનવીર; એ સહુ દાસ બની નમે, જય જય પ્રભુ મહાવીર. વિશ્વેશ્વર મહાવીર જિન, નામથી મંગલ થાય; મંગલની પૂજા રચું, ભકતો મંગલ થાય. દેવગુરુને ધર્મની, શ્રધ્ધાવંત નર, નાર; મંગલ પૂજા ભણી સુણી,મંગલ લે નિર્ધાર. સકલ કાર્ય પ્રારંભમાં, મંગલ પૂજા બેશ; કરતાં કરાવતાં ગાવતાં, સુણતાં નાસે કલેશ.
ઢાળ પહેલી મંગલ કરશો રે, ચોવીશ જિન જયકારી, વિધ્રો નિવારો રે, નામસ્મરણ અઘહારી; ત્રઋષભ અજિત સં ભવ અભિનન્દન, સુમતિપ્રભુ સુખકારી, પદ્મપ્રભ; સુપાર્શ્વજિનેશ્વર ચન્દ્રપ્રભુ હિતકારી સુવિધિ શીતલ શ્રેયાંસ જિર્ણોદા, વાસુપૂજય વસુકારી; વિમલ અનંત ધર્મને શાન્તિ, કુછ્યું, અર અઘહારી મલિજિનમુનિ સુવ્રત નમિ વિભુ,નેમિ પાર્જશુભકારી, વર્ધમાન મહાવીર મંગલકર, મંગલ કરો નિર્ધારી,
મંગલ ૧
મંગલ૦ ૨
મંગલ૦ ૩
४१
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org