Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 47
________________ III) Hell ||૮|| મેરૂ ઉપર પાંડુક વનમાં, શિલા સિંહાસન ઠાવે; સૌધર્મેન્દ્ર ખોળા માંહી, પ્રભુ ધર્યા શુભ ભાવે; ચોસઠ ઇન્દ્રો ભાવ ધરીને, આવ્યા ત્યાં ઉલ્લાસે; નિજનિજ શકિત ઋદ્ધિભાવે, ઈન્દ્રો પૂર્ણ વિકાસ અમ્યુરેંદ્ર ઔષધિ તીર્થની-, માટી જલમંગાવ્યાં; આઠજાતિના કલશ ભરીને, ઇન્દ્રોએ હવરાવ્યા; ફુલ ચંગેરી થાલ કેબી, ઉપકરણો બહુ જાતિ, પ્રભુની ભકિત કરતાં વિવિધ, નિર્મલ કરતા છાતિ. ભુવનપતિને વ્યંતર જયોતિષી,વેમાનિક બહુદેવા; અશ્રુતપતિની આજ્ઞા પામી, કરતા બહુવિધ સેવા; એકક્રોડ ને સાઠ લાખ સહુ, કલશાનો અભિષેક અઢીસે અભિષેક સહુમલી, સુર નહિ ચુકે વિવેક (થોડો જલ અભિષેક કરવો) ઈશાન ઈન્દ્ર કરમાં લીધા, પ્રભુને ભક્તિ કીધી, સૌધર્મેન્દ્ર પંચરૂપ કરી, ભક્તિ કરી પ્રસિદ્ધિ; (સંપૂર્ણ જલનો અભિષેક કરવો) પુષ્પાદિકથી પ્રભુ વધાવ્યા, આનંદના કલ્લોલ; મંગલદીવો આરતી કરીને, સુરવર જય જય બોલે અનેક વાજીંત્રો ને જાવે, અનેક નાચોનાચે, પ્રભુનો જન્મોત્સવ કરીને, સર્વ સુરાસુર રાચે, કરમાં ધારણ કરીને પ્રભુને, ત્રિશલા માતા પાસે; ઈન્દ્રાદિક આવીને બોલે, પૂરણ હર્ષોલ્લાસે પુત્ર તમારો પ્રભુ અમારો, સર્વવિશ્વ આધાર, તુજ કુખે પ્રભુ જગ્યા માટે, વિશ્વમાત નિર્ધાર; I૧૦II ૧૦ના |૧૧|| ૪૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84