Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 48
________________ JJ૧૩. |૧૪. પંચ ધાવ સોપી પ્રભુકડા કરવા માટે બેશ; બત્રીસ કોટિ રત્નાદિક, વૃષ્ટિ કરે હરે કલેશ I૧રો. (કુલ કેસરવાળા ચોખા, નાડાછડી વિગેરે પ્રભુ સન્મુખ ઉછાળવું) ઈન્દ્રાદિક પ્રભુ વાંદી પૂજી, નન્દીશ્વરમાં જાવે; અણહીકા મહોત્સવ કરીને, આનંદ મંગલ પાવે; નિજનિજ કલ્પ સધાવે સુરવર, દીક્ષોત્સવ અભિલાષ; કેવલજ્ઞાન મહોત્સવ ઈચ્છા, રાખી હર્ષ વિકાસ પ્રભુ જન્મોત્સવ ભારત દેશે, ભકતે કીધોભાવે; ઘર ઘર આનંદ મંગલ વર્તા, સ્નાત્ર મહોત્સવ દાવે; સકલ સંઘમાં શાંતિ વર્તા, ઇતિ ઉપદ્રવ શમો; સ્નાત્ર મહોત્સવ સુણનારાને,ગાનારા સુખ પામો પરબ્રહ્મ મહાવીર પ્રતાપે, રોગ ટળે સહુ ભાતિ; દુષ્ટ દેવના ટળો ઉપદ્રવ, વહેમ ટળો બહુજાતિ; ગામ નગર પુરદેશમાં શાંતિ, વર્તે પ્રભુ પ્રતાપે; આધિ વ્યાધિ સંકટ ટળતાં, પ્રભુ મહાવીર જાપે સર્વ જગતમાં શાંતિ વર્તા, ધમી બનો નરનારી, દોષો ક્ષય પામો ભક્તિથી, જનો બનો ઉપકારી; ઝગડા યુદ્ધો ઉપશમ થાઓ, વૃષ્ટિ થશો મન માની; પુણ્યકર્મ વધશો જગમાંહી, વધશો શકિત મઝાની તપગચ્છ હીરવિજયસુરિ જગગુરુ, પટ્ટપરંપરાધારી, પૂજ્યગુરુ રવિસાગર પ્રગટયા, સર્વોપમ જયકારી; શાંતિદાયક સુખસાગર ગુરુ, ઘર ઘર મંગલકારી; બુદ્ધિસાગરસૂરિ આશી, શાંતિ લો નરનારી |૧૭ના (કુલ તથા કેસરવાળા ચોખાથી પ્રભુને વધાવવા) (૧૫) II૧૬il ૪૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84