________________
JJ૧૩.
|૧૪.
પંચ ધાવ સોપી પ્રભુકડા કરવા માટે બેશ; બત્રીસ કોટિ રત્નાદિક, વૃષ્ટિ કરે હરે કલેશ
I૧રો. (કુલ કેસરવાળા ચોખા, નાડાછડી વિગેરે પ્રભુ સન્મુખ ઉછાળવું) ઈન્દ્રાદિક પ્રભુ વાંદી પૂજી, નન્દીશ્વરમાં જાવે; અણહીકા મહોત્સવ કરીને, આનંદ મંગલ પાવે; નિજનિજ કલ્પ સધાવે સુરવર, દીક્ષોત્સવ અભિલાષ; કેવલજ્ઞાન મહોત્સવ ઈચ્છા, રાખી હર્ષ વિકાસ પ્રભુ જન્મોત્સવ ભારત દેશે, ભકતે કીધોભાવે; ઘર ઘર આનંદ મંગલ વર્તા, સ્નાત્ર મહોત્સવ દાવે; સકલ સંઘમાં શાંતિ વર્તા, ઇતિ ઉપદ્રવ શમો; સ્નાત્ર મહોત્સવ સુણનારાને,ગાનારા સુખ પામો પરબ્રહ્મ મહાવીર પ્રતાપે, રોગ ટળે સહુ ભાતિ; દુષ્ટ દેવના ટળો ઉપદ્રવ, વહેમ ટળો બહુજાતિ; ગામ નગર પુરદેશમાં શાંતિ, વર્તે પ્રભુ પ્રતાપે; આધિ વ્યાધિ સંકટ ટળતાં, પ્રભુ મહાવીર જાપે સર્વ જગતમાં શાંતિ વર્તા, ધમી બનો નરનારી, દોષો ક્ષય પામો ભક્તિથી, જનો બનો ઉપકારી; ઝગડા યુદ્ધો ઉપશમ થાઓ, વૃષ્ટિ થશો મન માની; પુણ્યકર્મ વધશો જગમાંહી, વધશો શકિત મઝાની તપગચ્છ હીરવિજયસુરિ જગગુરુ, પટ્ટપરંપરાધારી, પૂજ્યગુરુ રવિસાગર પ્રગટયા, સર્વોપમ જયકારી; શાંતિદાયક સુખસાગર ગુરુ, ઘર ઘર મંગલકારી; બુદ્ધિસાગરસૂરિ આશી, શાંતિ લો નરનારી
|૧૭ના (કુલ તથા કેસરવાળા ચોખાથી પ્રભુને વધાવવા)
(૧૫)
II૧૬il
૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org