Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text ________________
આ વિધિ સામાન્ય પ્રકારે લખી છે. પંરતુ જયાં નાડાછડી લખી છે ત્યાં ઉત્તમ વસ્ત્રનો ઉપયોગ કરે અથવા ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યનો ઉપયોગ શક્તિ પ્રમાણે કરે તો તે ઉત્તમ છે.
*
*
*
*
જૈનાચાર્યશ્રીબુદ્ધિસાગરસૂરિકૃત
રક છે
સ્નાત્રપૂજા પ્રારંભ
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪)
દુહા
સવતિશય શોભતાં, પ્રભુ મહાવીર જિનેશ; શાસન નાયક જગપતિ, પ્રણમું હું વિશ્વેશ. પ્રભુ સ્નાત્રની ભાવના, કરતાં શાન્તિ થાય; રોગ શોક દૂરે ટલે, સ્નાત્રપૂજા મહિમાય.
કુસુમાંજલિ ઢાળ
I Rા
# # # & a
6
દ
ક
જ ૪ ૪
૪
૪૪
ર
ક
»
શ્રી ઋષભદેવ પૂજા આઠજાતિ કલશે નહવરાવે, ઈદ્રો મનમાં આનંદ પાવે, પ્રભુ પૂજા સમશકિત પ્રગટાવે, પ્રભુ જાણી પ્રભુને દિલ લાવે કુસુમાંજલિંથી ઋષભ પુજીજે, ગ્રહી પ્રભુ ગુણમન રીજીજે ૧ાા
(કુલ ચઢાવવું) શ્રી શાન્તિજિન પૂજા
છેક ઇs ૧૪ ૪
9 a vs e ૪ ક
= = =
=
= = =
=
ક ૪
૪
૧૧૪
૨૪ x 9
= =
=
= = = = =
=
દુહો ક્ષાયિક નવલબ્ધિ પ્રભુ, શાન્તિનાથ જગદેવ; દ્રવ્યભાવથી શાન્તિને પામો કરીને સેવ
|૧||
૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84