Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तथाज्ञानस्य तथाध्यानद्वारा समापत्तिकारणता
१३६५
अत एव च योऽर्हन्तं स्वद्रव्य-गुण- पर्ययैः । वेदाऽऽत्मानं स एव स्वं वेदेत्युक्तं महर्षिभिः ।। २० ।। अत एव चेति । यत एव 'दलतया परमात्मैव जीवात्मा,' अत एव च' योऽर्हन्तं = तीर्थकरं स्वद्रव्य-गुण-पर्ययैः निजशुद्धात्म- केवलज्ञान - स्वभावपरिणमनलक्षणैः वेद जानाति स एव स्वमात्मानं वेद तत्त्वतो जानाति, तथाज्ञानस्य तथाध्यानद्वारा तथासमापत्तिजनकत्वात् इति ऽचेतनात्मकम् । भावध्येयं पुनर्थ्येयसन्निभध्यानपर्ययः ।। ← ( तत्त्वानु. ४ / ४३ ) इत्युक्तम् ।।२० / १९ ।। उक्तमेवोपोद्बलयति- ‘अत' इति । जीवात्मा हि दलतया = उपादानतया शक्तिरूपेण वा परमात्मैव । यः तीर्थकरं = परमात्मानं निजशुद्धात्मकेवलज्ञानस्वभावपरिणमनलक्षणैः = शुद्धनिश्चयनयाभिप्रेतस्वकीयाऽनादिशुद्धाऽऽत्मद्रव्य-केवलज्ञानदर्शनादिगुण-विशुद्धस्वभावानुरूपपरिणमनात्मकपर्यायैः जानाति शुद्धनिश्चयनयग्रहणोचितस्वभूमिकानिर्माणद्वारा संवेत्ति स एव = तादृशस्पर्शज्ञानभागेव स्वं आत्मानं निरुपाधिकं तत्त्वतः = निश्चयतः जानाति रुच्यापादनद्वारा अनुभवति, तथाज्ञानस्य = तीर्थकरगोचरनिरुक्तज्ञानस्य व्यवहारनयसिद्धमौपाधिकमात्मस्वरूपमाच्छाद्य तथाध्यानद्वारा = SSत्मगुणध्यानोत्कर्षद्वारेण तथासमापत्तिजनकत्वात् = अनादिशुद्धसहजात्मस्वरूपपरिणमनलक्षणसमापत्त्युपधायकत्वात् । तदुक्तं योगशास्त्रे ध्यानदीपिकायां च अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृ-ध्यानोभयाऽभावे ध्येयेनैक्यं यथा व्रजेत् ।। ← (यो.शा. १० / ३, ध्या.दी. १७५ ) इति । વિશેષાર્થ :- ‘અગ્નિ’ એવો શબ્દ અગ્નિને જોઈને બોલવામાં આવે ત્યારે સાંભળનારને અગ્નિનો બોધ થાય છે. અહીં વિષય અગ્નિઆકારે રહેલો છે. શબ્દ પણ અગ્નિ અને જ્ઞાન પણ અગ્નિઆકારવાળું થાય છે. પદ, પદાર્થ અને પ્રતીતિમાં સમાન આકાર હોવાથી તથા જ્ઞાન અને જ્ઞાનીનો કચિત્ અભેદ હોવાથી અગ્નિના ઉપયોગથી પરિણત થયેલો માણવક નામનો છોકરો પણ અગ્નિમય બને છે. માટે ત્યારે તેને ‘અગ્નિ’ તરીકે જ ઓળખવામાં આવે છે. આમ અગ્નિના ઉપયોગથી અગ્નિવિષયક તીવ્ર દૃઢ ઉપયોગથી = અગ્નિની ભાવના કરવાથી = અગ્નિને ભાવ્ય બનાવવાથી ભાવનાને કરનાર વ્યક્તિમાં ‘અગ્નિ’ તરીકેનો વ્યવહાર થાય છે. આ જ ભાવ્યસમાપત્તિ સમજવી. વ્યક્તિમાં તે તે ભાવને સૂચવનાર શબ્દનો વ્યવહાર થવો તે ભાવ્યસમાપત્તિ સમજવી. પરંતુ તે વ્યક્તિ સ્વયં અગ્નિરૂપ બની નથી જતી.
शुद्धनिश्चयाऽभिप्रेतसहजा
हल = ઉપાદાન. આત્મા પરમાત્મા થવાનું ઉપાદાન કારણ છે. પરમાત્માનું ધ્યાન કરવાથી ઉપાદાનમાં કારણતા પ્રગટે છે. ઉપાદાન એવો આત્મા શુદ્ધ સ્વાભાવિક ગુણોને પ્રગટ કરે તે આત્મસમાપત્તિ.(૨૦/૧૯) # અરિહંતધ્યાન તે જ આત્મધ્યાન
ગાથાર્થ :- માટે જ જે સ્વ દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતને જાણે છે તે જ પોતાના આત્માને જાણે छे- खेम महर्षिखे उहेस छे. (२०/२०)
ટીકાર્થ :- જીવાત્મા ઉપાદાન રૂપે પરમાત્મા જ છે. તે કારણે જ મહર્ષિઓએ કહેલ છે કે - જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ દ્રવ્ય, કેવલજ્ઞાનાદિસ્વરૂપ ગુણ અને સ્વભાવપરિણમન સ્વરૂપ પર્યાય દ્વારા અરિહંત પરમાત્માને જાણે છે તે જ સાધક પોતાની જાતને પરમાર્થથી જાણે છે. કારણ કે તથાવિધ જ્ઞાન તેવા પ્રકારના ધ્યાનને કરાવવા દ્વારા તથાવિધ સમાત્તનું કારણ બને છે. આનું કારણ એ છે १. हस्तादर्शे 'च' नास्ति ।
Jain Education International
=
=
=
=
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org