Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 310
________________ • नैश्चयिकवेद्यसंवेद्यपदविमर्शः • १५३५ निश्चयतस्तु प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणां नास्त्येव 'वेद्यसंवेद्यपदभावः । नैश्चयिकतद्वति क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविव पुनर्दुर्गत्ययोगेन तप्तलोहपदन्यासतुल्याया अपि पापप्रवृत्तेश्चरमाया एवोपपत्तेः । यथोक्तं- "अतोऽन्यदुत्तरास्वस्मात् पापे कर्माऽऽगसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।। वेद्यसंवेद्यपदतः संवेगाऽतिशयादिति । चरमैव भवत्येषा पुनर्दुर्गत्ययोगतः।।" नैश्चयिकतद्वति = भिन्नरत्नत्रयग्राहकनिश्चयनयाऽभिप्रेतवेद्यसंवेद्यपदवति दर्शनसप्तकक्षय-ज्ञानावरणक्षयोपशमोपहितस्वाभाविकशुभाऽऽत्मपरिणतिमत्तथाविधसूक्ष्मबोधसम्पन्नतया क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविति । तदुक्तं चतुष्पञ्चाशन्महापुरुषचरित्रे → खाइयसम्मदिट्ठी खीणसत्तगो सहावजणियसुहपरिणामो सेणियो (चउपन्नमहापुरुसचरियं पृ.१५) इति । अभिन्नरत्नत्रितयग्राहकविशुद्धनिश्चयनयाऽभिप्रेतं वेद्यसंवेद्यपदं त्वप्रमत्तमुनीनामेव, तेष्वेव सज्ज्ञानावरणक्षयोपशमोपहिततत्त्वसंवेदनज्ञानस्थानीयसूक्ष्मबोधस्य सदसत्प्रवृत्ति-निवृत्त्युपहितस्य सम्भवात् । अविरतक्षायिकसम्यग्दृष्टौ तु नैतत्सम्भवतीति दिक। श्रेणिकादिपापप्रवृत्तेश्चरमत्वसमर्थनाय योगदृष्टिसमुच्चयकारिकायुगलमाह- 'अत' इति 'वेद्य'ति च। श्रीहरिभद्रसूरिकृताऽनयोवृत्तिरेवम् → अतोऽन्यदुत्तरासु इति प्रक्रमादवेद्यसंवेद्यपदादन्यद् = वेद्यसंवेद्यपदं उत्तरासु इति स्थिराद्यासु चतसृषु दृष्टिषु । अस्माद् वेद्यसंवेद्यपदात् पापे = पापकर्मणि हिंसादौ कर्माऽऽगसोऽपि हि = कर्मापराधादपि 'किम् ?' इत्याह- तप्तलोहपदन्यासतुल्या वृत्तिः संवेगसारा पापे क्वचिद्यदि भवति, प्रायस्तु न भवत्येवेति । किमित्येवम्भूता ? इत्याह वेद्यसंवेद्यपदतो वक्ष्यमाणलक्षणात् संवेगाऽतिशयादिति = अतिशयसंवेगेन चरमैव भवति एषा = पापवृत्तिः । 'कुतः ?' इत्याह पुनर्दुर्गत्ययोगतः श्रेणिकाद्युदाहरणात् । 'प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणामनेकधा दुर्गतियोग इति यत्किञ्चिदेतत्,' न, अभिप्रायाऽपरिज्ञानात्, क्षायिकसम्यग्दृष्टेरेव नैश्चयिकवेद्यसंवेद्यपदभाव इत्यभिप्रायात् । હ સમક્તિભ્રષ્ટને નૈૠયિક વેધસંવેધપદ નથી હ निश्च. । निश्चय नयनी अपेक्षा तो सभ्यशनथी ५८॥ अनंतसंसारी. पाने वेधसंवेघ५४२१३५ પરિણામ ન જ હોય. નૈૠયિક વેદ્યસંવેદ્યપદ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને જ હોય છે. ક્ષાયિક સમકિતી અને નૈૠયિક વેદ્યસંવેદ્યપદવાળા શ્રેણિક મહારાજ વગેરેની પાપપ્રવૃત્તિ છેલ્લી જ હોય છે. કારણ કે ફરીથી દુર્ગતિનો સંયોગ તેમને થવાનો નથી. નૈૠયિક વેદ્યસંવેદ્યપદવાળા જીવો જે પાપપ્રવૃત્તિ કરે છે તે કાંપતાધ્રુજતા હૈયે થતી હોય છે; જાણે કે તપેલા લોખંડના ગોળા ઉપર ધ્રુજતા-કાંપતા હૈયે પગલા માંડતો બેચેન માણસ જોઈ લો. મુખ્યતયા ચારિત્રમોહનીય કર્મની શિરજોરીના લીધે તેની પાપપ્રવૃત્તિ પરાધીનપણે, લાચારીપૂર્વક, સ્વારસિક રુચિ વિના, પરાણે થતી હોય છે. ચારિત્ર મોહનીય કર્મ હટે કે તેની તથાવિધ પાપપ્રવૃત્તિ છૂટી જવાની જ છે. તેથી નૈક્ષયિક વેદ્યસંવેદ્યપદવાળા જીવની પાપસંબંધી પ્રવૃત્તિ છેલ્લી જ છે - એવું યુક્તિથી સિદ્ધ થાય છે. (તસલોહપદન્યાસતુલ્ય પ્રવૃત્તિ સમકિતીની કઈ રીતે હોય ? તેનું વધુ વિવેચન ૧૫ મી બત્રીસીના ૧૧ મા શ્લોકમાં જુઓ, જેમ કે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે “અવેદ્યસંવેદ્યપદથી ભિન્ન વદ્યસંવેદ્યપદ સ્થિરા વગેરે પાછલી ચાર દૃષ્ટિમાં હોય છે. પૂર્વબદ્ધ કર્મસ્વરૂપ અપરાધના કારણે ક્યારેક હિંસા વગેરે પાપક્રિયામાં જો પ્રવૃત્તિ થાય તો પણ તે १. हस्तादर्श 'वेद्यपदभावः' इति त्रुटितः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334