Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મવેદ્યસંવેદ્યપરે ર્માનુનવિષાર:
१५३७
प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ।। २८ ।।
प्रवृत्तिरपीति । तत्रेति 'प्राक्तनमानुषज्यते । तत्र मोहगर्भतो वैराग्यात् योगस्य प्रवृत्तिरपि સુનીતિ । યથાઽન્યાયાઽનિતા સમ્પન્ વિવાવિરસત્વતઃ ।। ૮ (ચો.વિ.૧૪) કૃતિ પૂર્વવિ(પૃ.૮૬૪) दर्शितम् । ‘ते हि ग्रैवेयकेभ्यः च्युता निर्वाणबीजस्यैकान्तेनाऽसत्त्वेनेहोदीर्णदुर्निवारमिथ्यात्वादिमोहाः । अत एव सर्वेष्वप्यकार्येष्वस्खलितप्रवृत्तयो नरकादिपातहेतुमुपार्ज्ड पापप्राग्भारं पश्चादधस्तान्नरकभाजो भवन्तीति तद्वृत्तिलेशः। अवेद्यसंवेद्यपदस्थजीवानां पुण्यस्य पापानुबन्धित्वञ्च गुणस्थानबहिर्वर्तिदूरभव्यादिजीवाऽपेक्षयाऽवसेयम्, न त्ववाप्ताऽऽद्यगुणस्थानकानां मित्रादिदृष्टिवर्तिनां गीतार्थपरतन्त्राणां योगिनामपेक्षया, अन्यथा ततस्तदुत्तरभावानुपपत्तेः । न हि कूटसुवर्णदोषवर्णनं रजोमलाऽनुविद्धसुवर्णे योजयितुमर्हति । यद्वा तारादिदृष्टिमवाप्यापि ये ततः प्रपतन्ति भूयो भूयो नरकादिकञ्च गच्छन्ति तानाश्रित्य पापानुबन्धिपुण्यबन्धकताऽवसेया, न त्ववेद्यसंवेद्यपदाऽवच्छिन्ने पापानुबन्धिपुण्यबन्धकत्वं सङ्गच्छते, ज्ञाताधर्मकथाविपाकसूत्रादौ मिथ्यादृष्टीनां संसारपरित्तीकरणस्योपदर्शितत्वात् । न हि पापाऽनुबन्धाऽनुच्छेदे संसारપરિત્તીરામુપવઘત કૃતિ પૂર્વોત્તરીત્યા (દા.દા.૧૪/૭ માગ-૪ પૃ.૬૪૮) ભાવનીયમ્ ।।૨૨/૨૭।। अवेद्यसंवेद्यपदवर्तिजीवप्रवृत्तिमधिकृत्याह- 'प्रवृत्ति' रिति । ' तत्र' इति प्राक्तनं सप्तविंशतितम
વિશેષાર્થ ઃ- અવેદ્યસંવેદ્યપદમાં પુણ્ય પાપાનુબંધી હોય-આમ અહીં જણાવેલ છે તે અભવ્ય, અચરમાવર્તી, સમૃબંધક વગેરે ભારેકર્મી જીવોની અપેક્ષાએ સમજવું. જે અપુનર્બંધક વગેરે ચરમાવર્તી જીવો મિત્રા વગેરે દૃષ્ટિઓ પ્રાપ્ત કરીને તાત્ત્વિક પ્રથમ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તેવા જીવોની અપેક્ષાએ આ વાત સમજવી ચિત જણાતી નથી. કારણ કે મિત્રામાંથી જીવ તારા ષ્ટિને પામે છે, તારામાંથી બલા વગેરે યોગદૃષ્ટિને પામે છે. જો એકાંતે પાપાનુબંધી પુણ્ય જ તે બાંધે રાખે તો આગળની ષ્ટિની પ્રાપ્તિ, ગ્રંથિભેદની પ્રવૃત્તિ, પ્રશાંતવાહિતા પરિણતિ વગેરે શક્ય જ ન બને. પાપના નવા-નવા અનુબંધ પાડે જ રાખે તો જીવ મિત્રાદૃષ્ટિમાંથી આગલી યોગદૃષ્ટિઓમાં જઈ જ ન શકે. મિથ્યાત્વદશામાં પણ મેઘકુમા૨ વગેરે જીવ સંસારને પરિત્ત કરે છે, પરિમિત કરે છે - આવું જ્ઞાતાધર્મકથા વગેરેમાં જણાવેલ છે. આવી આગમની વાત ઉપરથી પણ મિથ્યાત્વ હોવા છતાં મિત્રા-તારા વગેરે યોગદૃષ્ટિને પામેલ જીવ પાપના અનુબંધ તોડે છે- એવું સિદ્ધ થાય જ છે. આ વાત ખૂબ ગંભીરતાથી લક્ષમાં રાખવી. ગરબડ વિના ઉલ્લાસપૂર્વક મિત્રા-તારા-બલાદીપ્રાદેષ્ટિમાંથી ઝડપથી સડસડાટ પસાર થઈ, ગ્રન્થિભેદ કરવા કટિબદ્ધ થયેલા પ્રજ્ઞાપનીય આસન્નમુક્તિગામી સદ્ગુરુસમર્પિત ભદ્રક મિથ્યાદષ્ટિ જીવો જે પુણ્ય બાંધે તે પાપાનુબંધી જ હોય તે વાત સર્વજ્ઞ ભગવંતને માન્ય હોય તેમ જણાતું નથી. સમકિતી જીવ જેવું પુણ્યાનુબંધી પુણ્ય તે ન બાંધે એવું કહી શકાય. પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય ન જ બાંધે- તેવું કહી ન શકાય. આ બાબતમાં ઊંડી જાણકારી મેળવવી હોય તેમણે પ્રસ્તુત ગ્રંથની ૧૪મી બત્રીસીની સાતમી ગાથા, ૨૦મી બત્રીસીની ૨૬મી ગાથા તથા ૨૨મી બત્રીસીની ૨૯મી ગાથાની નયલતા વ્યાખ્યા શાંતિથી વાંચવી. (૨૨/૨૭)
=
ગાથાર્થ :- અવેઘસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ પણ મોહગર્ભિત વૈરાગ્યથી થાય છે. તે પ્રવૃત્તિ પણ અનર્થકારી ઉત્તરોત્તર મોહવાસનાને ઉત્પન્ન કરે છે. (૨૨/૨૮)
ટીકાર્થ :- ૨૭ મી ગાથામાં ‘તંત્ર’ શબ્દ છે તે અહીં ૨૮ મી ગાથામાં પણ લેવો - આવું ગ્રંથકારશ્રીનું
--
. હસ્તાવશે ‘પ્રાકૃત...' ત્યશુદ્ધ: પાઠઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org